By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન
GeneralNational

લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન

HM News
Last updated: 28/04/2020 11:00 AM
HM News
5 years ago
Share
SHARE

– ક્રિસીલે જીડીપીનું અનુમાન ઘટાડી ૧.૮ ટકા કર્યુ

મુંબઈ, તા. ૨૮ :. ઘરેલુ રેટીંગ એજન્સી ક્રિસીલે સોમવારે (૨૭ એપ્રિલે) ભારતની ૨૦૨૦-૨૧ આર્થિક વૃદ્ધિના પોતાના અનુમાનને લગભગ અડધુ કરીને ૧.૮ ટકા કરી દીધી.એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે કરાયેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ૧૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.આ નુકસાન વ્યકિત દીઠ લગભગ ૭૦૦૦ રૂપિયા જેટલું છે.એજન્સીએ કોવિદ-૧૯ સંકટ દરમિયાન સરકારની અત્યાર સુધીની પ્રતિક્રિયાની ટીકા કરી છે અને કહ્યું છે કે સરકારી મદદમાં જોરદાર વધારો થવો જોઈએ.એજન્સીએ આ પહેલા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ૬ ટકાના વધારાનું અનુમાન કર્યુ હતુ.જેને માર્ચ અંતમાં ઘટાડીને ૩.૫ ટકા અને હવે ૧.૮ ટકા પર લાવી દીધુ છે.અન્ય એક રેટીંગ એજન્સી ઈન્ડીયા રેટીંગ એન્ડ રિસર્ચ (ઈંડ-આરએ) એ પણ ભારતની ૨૦૨૦-૨૧ની આર્થિક વૃદ્ધિના અંદાજને વધુ ઘટાડીને ૧.૯ ટકા કરી દીધો છે.જે છેલ્લા ૨૯ વર્ષમાં સૌથી ઓછો છે.

પાપનો ઘડો ફુટ્યો ! વાપીના એક ટોચના ઉદ્યોગપતિએ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું
નૂપુર શર્માની જીભ કાપવા માટે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખનાર ભીમ સેનાના સતપાલ તંવરની દિલ્હી પોલીસે કરી ધરપકડ
ગુજરાતમાં કોરોના કામગીરીમાં રોકાયેલા ડોકટરો, મેડિકલ સ્ટાફને ૩ માસ માટે માનદ વેતન આપવા સરકારનો નિર્ણય
WHOની ચેતવણી, માત્ર લોકડાઉનથી કોરોનાને નહીં નાથી શકાય
સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી
Share This Article
Facebook Email Print
Previous Article રાજસ્થાનમાં ગુજરાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ, ગુજરાતની તમામ બોર્ડર સીલ
Next Article ર૦ લાખનું લાંચ પ્રકરણઃ મનસુખ શાહનું નામ ચાર્જશીટમાં યથાવત રાખવા સુપ્રિમ કોર્ટનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up