By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનની મુદતમાં વધારો કરો: રાજ્યોની કેન્દ્ર સરકારને અપીલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકડાઉનની મુદતમાં વધારો કરો: રાજ્યોની કેન્દ્ર સરકારને અપીલ
GeneralNational

લોકડાઉનની મુદતમાં વધારો કરો: રાજ્યોની કેન્દ્ર સરકારને અપીલ

HM News
Last updated: 07/04/2020 5:59 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના મહામારીને લીધે ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતા લોકડાઉનની સમયમર્યાદા હવે ચર્ચાનો વિષય બની છે. દિવસે-દિવસે વધી રહેલા કેસો અને મૃત્યુઆંકે રાયો સરકારોને લોકડાઉન યથાવત રાખવાના સંકેતો આપવા માટે મજબૂર કર્યા છે. તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે લોકડાઉન બે અઠવાડિયા વધારવાની સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

તેલંગાણાના સીએમ મુજબ કોરોના મહામારી વિદ્ધ દેશ પાસે એક જ હથિયાર લોકડાઉન છે અને તેથી તેમણે વડાપ્રધાને લોકડાઉન સમય કોઇપણ ચિંતા વગર વધારાવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે લોકોના જીવ બચાવવા માટે આમ કરવુ જરી છે. જોકે ૧૪ એપ્રિલે ખતમ થતા લોકડાઉનને આગામી બે અઠવાડિયા સુધી લંબાવવા માટે રાય સરકારે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. રાજકીય સૂત્રો મુજબ પંજાબ રાય પણ લોકડાઉન લંબાવવાના પક્ષમાં વિચાર કરી રહ્યુ છે. તમિલનાડૂના મુખ્યમંત્રીએ પણ લોકડાઉન ખતમ કરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કરી દીધો છે. યારે આસામ અને મહારાષ્ટ્ર્ર આ પગલે વિચાર કરી રહ્યા છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ૧૪ એપ્રિલ પછીપણ લોકડાઉન ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. લોકડાઉનને લઇને પીએમ મોદીએ પણ સંકેતો આપતા કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓને માઇક્રો લેવલ પ્લાન તૈયાર કરવા જણાવ્યુ હતું. લોકડાઉન પછી કોરોનાથી ઓછા પ્રભાવિત રાયોમાં તબક્કાવાર સરકારી ઓફિસો ખોલવામાં આવે એવી સંભાવનાઓ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટ્રમ્પની લુખ્ખી દાદાગીરીઃ કોરોનાની દવાના મુદ્દ ભારતને આપી ‘બદલો’ લેવાની ધમકી
Next Article ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4421 થઈ, દુનિયાભરમાં 74000થી વધુ લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up