By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા
GeneralInternational

લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

HM News
Last updated: 05/05/2020 12:17 PM
HM News
5 years ago
Share
SHARE

– સ્પેનમાં પણ હેર સલૂન અને નાના વ્યવસાયને ખોલવાની છૂટ આપવામાં આવી છે

વેનીસ,

યુરોપમાં કોરોના વાયરસના ગઢ રહેલા ઈટાલીમાંથી સારા સમાચાર આવ્યા છે.ઈટાલીમાં કોરોના વાયરસ લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ હવે 44 લાકો કામ પર પરત ફર્યા છે.ઈટાલીની યોજના હવે યાત્રીઓ માટે એરપોર્ટ ખોલવાની છે.ઈટાલીમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયા બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.

યુરોપના મોટા ભાગના દેશોમાં હવે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.કોરોના વાયરસ મહમારીને કારણે ઈટાલીમાં અત્યાર સુધી 29 હજાર લોકોના મોત થય છે અને હવે દેશ ધીમે-ધીમે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રાયસ કરી રહ્યું છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના વ્યવસાયને ખોલવાની છૂટ આપવામાં આવી છે.કોરોના વાયરસ કહેરથી પ્રભાવિત રહેલા સ્પેનમાં હવે મૃત્યુઆંક ઘટાડો થયો છે.સ્પેનમાં અત્યાર સુધી 25 હજારથી વધારે લોકોએ આ જીવલેણ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.જર્મનીમાં ટેસ્ટિંગને કારણે કોરોના વાયરસ લગભગ નિયંત્રણમાં આવી ગયું છે. જર્મનની હવે કેટલાક સ્કૂલ પણ ખુલી ગયા છે.

લેબનાનમાં બાર અને રેસ્ટોરન્ટ ખુલી ગયા છે અને પોલેન્ટે લોકોને હોટલ,મ્યૂઝિયમ અને દુકાનો પર જવાની છૂટ આપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત બેલ્જિયમ, ગ્રીસ, આઈસલેન્ડ, મોનાકો, નાઈજીરિયા, ઓસ્ટ્રિયા અને પોર્ટુગલે સોમવારથી પોતાના દેશમાં પ્રતિબંધોમાંથી કેટલીક છૂટ આપવાની યોજના બનાવી છે.

દિગ્વિજય સિંહ જ MPના રાજકીય નાટકના સૂત્રધારઃ કોંગ્રેસી નેતાએ વટાણા વેર્યા
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વલસાડમાં કોંગ્રેસનું વિરોધ
વાપીના સાત સ્થળોએ બહારના વાહનો પર સઘન નજર
પૂરતાં શસ્ત્રો મળે તો યુક્રેન યુદ્ધ જીતી જ શકે તેમ છે : લોઈડ ઓસ્ટિન
દેશમાં ફેલાયેલો ભય અને દહેશત કોરોના કરતાં પણ મોટી સમસ્યા : સુપ્રીમ
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બદલ 16 વર્ષની જેલ અને 74 કોરડાની સજા
Next Article જુન મહિનો ભારે પડવાના એંધાણ : ભારતમાં હજુ વિનાશકારી તબક્કો બાકી : અભ્યાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up