By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનમાં પણ તમાકુનું ધૂમ વેચાણઃ વ્યસનીઓ કિલોના ૧૮૦૦૦ સુધીનો ભાવ આપવા તૈયાર!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકડાઉનમાં પણ તમાકુનું ધૂમ વેચાણઃ વ્યસનીઓ કિલોના ૧૮૦૦૦ સુધીનો ભાવ આપવા તૈયાર!
GeneralGujarat NowNational

લોકડાઉનમાં પણ તમાકુનું ધૂમ વેચાણઃ વ્યસનીઓ કિલોના ૧૮૦૦૦ સુધીનો ભાવ આપવા તૈયાર!

HM News
Last updated: 12/05/2020 8:35 AM
HM News
6 years ago
Share
SHARE

– પ્રતિબંધ મુકાતા લોકો સાથે થઈ રહી છે ઉઘાડી લૂંટ, માત્ર પાંચ સાત ટકા લોકોએ જ હંગામી ધોરણે વ્યસન છોડયું

નવી દિલ્હી, તા.૧૨: ૨૪ માર્ચના રોજ લોકડાઉન લાગુ કરાયું તેના બે-ત્રણ દિવસ પહેલાથી જ ગુજરાત રાજયમાં અમદાવાદ સહિતના શહેરોમાં સરકારે પાન-મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી.ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતમાં તમાકુંના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે.ગુજરાતમાં હવે દારૂની માફક તમાકું અને તેની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે!

મળતી વિગતો અનુસાર સામાન્ય દિવસોમાં સાડા ચાર હજાર રૂપિયાની કિલો વેચાતી મસાલા(માવા)ની તમાકુંના ભાવ અત્યારે રૂ.૧૮થી ર૦ હજાર બોલાઈ રહ્યા છે.કેન્સર નોતરતા તમાકુંના વ્યસનને પ્રોત્સાહન આપવાની કે તેની તરફેણ કરવાની વાત નથી,પરંતુ ગુજરાતમાં તમાકું અંગેની બહાર આવતી હાલની હકીકત અનુસાર તમાકું પર પ્રતિબંધ મુકાયા બાદ ત્રણ મહત્વની અસરો જોવા મળી છે.લોકો સાથે ઉદ્યાડી લૂંટ શરૂ થઈ છે,સરકારી તિજોરીને જીએસટીની આવકનો મોટો ફટકો પડયો છે અને કાળાબજારીયાઓને ઘી-કેળા થઈ ગયા છે.તેમાં અમુક જગ્યાએ દારૂની માફક પોલીસની વરવી ભૂમિકા અને ભ્રષ્ટાચાર(હપ્તાખોરી)ના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.જાણકાર અને અભ્યાસુ સૂત્રોના મતે પ્રતિબંધ વચ્ચે ગુજરાતમાં આજે પણ એટલી જ તમાકું ચવાય છે તથા બીડી-સિગારેટ ફૂંકાય છે.માત્ર પાંચ-સાત ટકા લોકોએ અને તે પણ હંગામી ધોરણે વ્યસન છોડયા છે,બાકી કોઈ ફરક પડયો નથી.

હાલ પહેલા જે લોકો તમાકુંના વ્યસન પાછળ દરરોજના રૂ.૪૦થી પ૦નો ખર્ચ કરતા હતા તેને આજે ૯૦થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.અમુક લોકોએ એવી પણ દલીલ કરી છે કે,ચાની લારી કે મીઠાઈ-ફરસાણની દુકાનોને મંજુરી મળતી હોય તો પછી પાન-મસાલાને કેમ નહી? કાળા બજારીયાઓને પ્રોત્સાહન આપી સરકાર પોતાના પગ(જીએસટીની આવક પર) પર જ કુહાડો મારે છે.ભ્રષ્ટાચારી તત્વોને ભ્રષ્ટાચારનો નવો રસ્તો મળી ગયો છે બીજી તરફ બહાર આવતી એક ગંભીર હકીકત અનુસાર અમુક તત્વોએ નકલી અને જોખમી તમાકુનું સસ્તા ભાવે વેચાણ શરૂ કર્યું છે.ચાંદીની વરખના બદલે નકલી તમાકુંમાં એલ્યુમિનિયમની વરખ હોય છે જે સાત-આઠ માસમાં કેન્સર નોતરે છે.એટલે નકલી તમાકું ખાઈને લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે ચેડાં થઈ રહ્યા છે.દ્યણા લોકો માનસિક તનાવ,બેચેની,અનિંદ્રા,કબજીયાત વગેરેનો ભોગ બની રહ્યા છે.

શું નુકશાની થઈ?

વ્યસની લોકો અન્ય માનસિક અને શારીરિક બિમારીઓનો ભોગ બની રહ્યા છે હજારો નાના દુકાનદારો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા પોલીસ માટે ભ્રષ્ટાચારનો નવો માર્ગ પેદા થયો,કાળાબજારનું દુષણ વકર્યું નકલી અને વધારે નુકશાની કરતી તમાકું બનાવતા તત્વોને પ્રોત્સાહન મળે છે સરકારને પણ જીએસટીની કરોડો રૂપિયાની આવકનો ફટકો તમાકુની બનાવટોમાં ચાર થી પાંચ ગણો ભાવ વધારો વસ્તુ સામાન્ય કિંમત અત્યારની કિંમત તમાકુની પડીકી(નાની) રૂ.૫ રૂ.૨૫થી ૩૦ તમાકુંની પડીકી(મોટી) રૂ.૧૦ રૂ.૬૦થી ૭૦ મસાલો(માવો/ફાકી) રૂ.૧૦થી ૧૨રૂ.૨૦થી ૨પ પાન મસાલા(પડીકી) રૂ.૫ થી ૮ રૂ.૨૫થી ૪૦ બીડી(એક જુડી) રૂ.૧૮થી ૨૦ રૂ.૭૦થી ૧૦૦ સિગારેટ(એક પાકિટ) રૂ.૮૦થી રૂ.૧૬૦ રૂ.૨૫૦થી ૫૦૦ સોપારી રૂ.૩૫૦થી ૪૦૦ રૂ.૯૦૦થી ૧૦૦૦ ચુનો(મસાલા પાર્સલ) ૨૫ પૈસા રૂ.૨ ચુનો(તમાકુ માટેનો) ૫૦ પૈસા રૂ.૫થી ૭

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પહેલીવાર ચૂંટણી લડતા ઉધ્ધવ ઠાકરેએ ભર્યું ઉમેદવારી પત્ર : પોતાની કાર નથી : પરિવાર પાસે ૧૪૩ કરોડની સંપતિ
Next Article ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરાવો : ઉદ્ધવ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up