By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનમાં બહાર નીકળવા મામલે વિવાદ, યુવકની ગોળી મારી હત્યા કરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉનમાં બહાર નીકળવા મામલે વિવાદ, યુવકની ગોળી મારી હત્યા કરાઈ
GeneralNational

લોકડાઉનમાં બહાર નીકળવા મામલે વિવાદ, યુવકની ગોળી મારી હત્યા કરાઈ

HM News
Last updated: 02/04/2020 9:14 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશમાં આઝમગઢના ગામમાં લોકડાઉનની કડકાઈ મામલે વિવાદ
એજન્સી, લખનઉ

લોકડાઉનમાં એક તરફ જ્યાં લોકો ઘરેથી બહાર નથી નીકળી રહ્યા ત્યાંજ બીજી તરફ લોકડાઉનની કડકાઈને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક ગામમાં લોકડાઉનને લઈને ગામમાં વિવાદ થયો હતો. જેને કારણે બે પક્ષોની વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક યુવકનું ગોળી વાગવાથી મોત થયું છે.

આઝમગઢના બિલરિયાગંજ પોલીસ સ્ટેશનના ખાનપુર ભગતપટ્ટી ગામમાં લોકડાઉનને લઈને ગામની બહાર કેટલાક લોકો વાડ બાંધી રહ્યા હતા. લોકોના મતે વાડ બાંધવાથી લોકો ગામમાં આવી શકશે નહીં અને ગામમાં લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન થશે. ત્યાંજ કેટલાક લોકોએ આનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને કારણે વાકયુદ્ધ થયું હતું. આ વચ્ચે કોઈએ ગોળી ચલાવી હતી જે ગામના જ એક યુવકને વાગી ગઈ હતી.

યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બિલ્ડરો પરના દરોડામાં રૂ.1000 કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા
BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે
ઇટાલીમાં કોરોનાનો ઇલાજ કરતા 51 ડોક્ટર્સના મોત
મરકઝ હવાલા ફન્ડિંગ મામલો : મૌલાના સાદના એકાઉન્ટમાં સાઉદીયા સહીત અન્ય ઇસ્લામિક દેશોમાંથી ફંડ મોકલાયું હતું
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત માટે રાહત, છેલ્લા 12 કલાકમાં એકપણ કોરોનાનો કેસ નહી, કુલ 87
Next Article ભારતમાં કોરોનાની અસર ખૂબ જ ઓછી અને નિયંત્રણ હેઠળ : પોલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up