By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનમાં રાજયની પાંજરાપોળોમાં ફંડ ખૂટી પડતા ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લોકડાઉનમાં રાજયની પાંજરાપોળોમાં ફંડ ખૂટી પડતા ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ
AhmedabadGeneral

લોકડાઉનમાં રાજયની પાંજરાપોળોમાં ફંડ ખૂટી પડતા ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ

HM News
Last updated: 09/06/2020 12:16 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ તા.9 : કોરોનાને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન આવી પડતા પાંજરાપોળોમાં ગાયોના ઘાસ માટે પૈસા ખૂટી પડતા આ મામલે ગાયોના નિભાવ માટે ફંડ પુરુ પાડવા રાજયના સતાધીશોનું ધ્યાન દોરવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.આ પીટીશન અંતર્ગત સુનાવણી 19મી જૂને થશે તેમ પીટીશનરના વકીલ પ્રતીક ઠકકરે જણાવ્યું હતું.

મુંબઈના બે દાતાઓ સહીત ત્રણ પીટીશનરોએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા ધ્યાન દોર્યુ હતું કે લોકડાઉન બાદ પાંજરાપોળોમાં પૈસા ખૂટી પડયા છે.જેના કારણે પાંજરાપોળોમાં હજારો ગાયોના નિભાવ માટે ઘાસચારાની તંગી ઉભી થઈ છે.પીટીશનરોએ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિત સરકારના સતાધીશોને પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે ફંડ વધારવા ધ્યાન પીટીશનમાં દોર્યુ હતું.

કોરોના કાળમાં આર્થિક ભીંસમાં સંપડાયેલા પિતા, પુત્ર-પુત્રીએ સામૂહિક ઝેર ગટગટાવ્યું
મુસ્લિમ યુવકને શાકંભરી માતાના દર્શન કર્યા બાદ કાવડિયાઓની સેવા કરવા બદલ ઢોર માર મરાયો : પોલીસે નોંધ્યો કેસ
યુવતીનું અપહરણ કરી ભાગી રહેલા અપહરણકારોની કાર પલટી
અભિનેતા સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની તપાસ ચાલુ
જોળવા પાટીયા પાસે કાર પલટી માર્યા બાદ રેલિંગ ઉપર ચઢી ગઈ
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરામાં જામીનમુક્ત હત્યાના આરોપી-સમર્થકોએ ‘ઓડી’માં રેલી કાઢી: ગુનો દાખલ
Next Article પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી સહીત 3 નેતા ઉપર મંડરાયુ બહુચર્ચિત સેક્સ સ્કેન્ડલ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના 3 નેતાઓએ કર્યું હતું સેક્સ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up