By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉન હટાવવા અંગેનો રોડમેપ ઘડાશે : આવતા સપ્તાહથી મળશે લોકડાઉનમાં રાહત : વડાપ્રધાન મોદી દેશને ફરી સંબોધન કરી શકે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકડાઉન હટાવવા અંગેનો રોડમેપ ઘડાશે : આવતા સપ્તાહથી મળશે લોકડાઉનમાં રાહત : વડાપ્રધાન મોદી દેશને ફરી સંબોધન કરી શકે છે
GeneralNational

લોકડાઉન હટાવવા અંગેનો રોડમેપ ઘડાશે : આવતા સપ્તાહથી મળશે લોકડાઉનમાં રાહત : વડાપ્રધાન મોદી દેશને ફરી સંબોધન કરી શકે છે

HM News
Last updated: 11/05/2020 8:48 AM
HM News
6 years ago
Share
SHARE

– આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક : લોકડાઉન હટાવવા અંગેનો રોડમેપ ઘડાશે : મોટાભાગના રાજ્‍યો લોકડાઉન હટાવવાની તરફેણમાં : કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય બધા સ્‍થળે છૂટછાટ આપવા તૈયારીઃ રાજ્‍યોની અંદર બસ ચલાવવાની પણ મંજુરી મળશે : સુરક્ષાના માપદંડો સાથે ઉદ્યોગોને પણ પુરેપુરી છૂટ મળશે : અર્થતંત્રને વેગ આપવા સરકારની પ્રાથમિકતાઃ રાજ્‍યો લોકડાઉન લંબાવવા નથી માંગતા

નવી દિલ્‍હી, તા. ૧૧ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથે એક વધુ મીટીંગ કરી રહ્યા છે.જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા થશે.તે દિવસે લોકડાઉનના ત્રીજા તબક્કાની સમાપ્‍તી થવાની છે.સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ ઓપ આપી દેવાશે.શનિવારે કે રવિવારે વડાપ્રધાન દેશને ફરી સંબોધન કરી શકે છે.કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે.દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના છે.સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે.

અત્રે નોંધનીય છે કે રેલ્‍વે શરૂ થતા છૂટછાટની આશા જીવંત બની છે.આજની મીટીંગમાં તમામ મુખ્‍યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન સિવાય તમામ જગ્‍યાએ છૂટ આપવાની તૈયારી રહી હોવાનું પણ જાણવા મળે છે.આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન પણ સામેલ થશે.૪થી મે થી શરૂ થયેલ લોકડાઉનના ત્રીજા ચરણમાં સરકારે ગ્રીન અને ઓરેન્‍જ ઝોનવાળા વિસ્‍તારોમાં મોટાભાગની છૂટછાટો આપી છે.આ છૂટ બાદ જો કે કેસ વધ્‍યા છે આમ છતા કેન્‍દ્ર સરકારથી લઈને રાજ્‍ય સરકારો સુધી એક વાત સ્‍પષ્‍ટ બની છે કે આપણે કોરોના સાથે જીવવાનુ શીખી લેવુ પડશે.લોકડાઉનથી કોરોનાની શરૂઆતની ગતિ અટકાવી દેવામાં આવી છે અને તૈયારી સાથે તેની સાથે લડવાની પણ છે અને રોજીંદુ જીવન પણ ચલાવવાનુ છે.આજની બેઠક બપોરે ૩ વાગ્‍યે શરૂ થઈ છે જે અડધા કલાકના બ્રેક બાદ મોડી રાત સુધી ચાલી શકે છે.બધા મુખ્‍યમંત્રીઓ પાસે તેમની તૈયારીઓ લોકડાઉનમાં રાહત બાદની સ્‍થિતિ પર વિગતો લેવાશે.સરકારની પ્રાથમિકતા છે કે અર્થતંત્રને વેગ મળવો જોઈએ.એ માટે સુરક્ષાના માપદંડો સાથે ઉદ્યોગોને પુરેપુરી છૂટ મળી જશે એટલુ જ નહિ રાજ્‍યોની અંદર બસ પણ દોડવા લાગશે.મુખ્‍યમંત્રીઓ સાથે ૫મી વિડીયો કોન્‍ફરન્‍સમાં બધાને બોલવાનો મોકો મળશે.૧૭મી બાદ લોકડાઉનને કાંતો સમાપ્‍ત કરી દેવાશે અથવા તો સમાન ગાઈડલાઈન્‍સ બનાવવામાં આવશે તે પછી રાજ્‍યો પોતપોતાના હિસાબોથી નિયમો નક્કી કરશે.એવુ સમજાય છે કે કેન્‍દ્ર સમગ્ર દેશમાં લોકડાઉનની જગ્‍યાએ રાજ્‍યોને તેને પસંદ કરવાની આઝાદી આપી દેશે.દરમિયાન કેબીનેટ સેક્રેટરી રાજીવ ગૌવાએ તમામ રાજ્‍યોના ચીફ સેક્રેટરીઓ સાથે એક બેઠક યોજી હતી.જેમાં સહમતી થઈ હતી કે હવે લોકડાઉનને દેશમા એક સાથે લંબાવવુ વ્‍યાજબી નથી હવે આર્થિક પ્રવૃતિ શરૂ કરવાનો સમય આવી ગયો છે.હાલ ૩ ઝોનમાં દેશને વહેંચી દેવામાં આવેલ છે એ અત્રે નોંધનીય છે.આજની બેઠકમાં લોકડાઉનમાંથી તબક્કાવાર રીતે બહાર આવવાનો રોડમેપ તૈયાર થઈ જશે.અત્રે એ નોંધનીય છે કે ૨૪મી માર્ચથી દેશમાં લોકડાઉન ચાલુ છે.રાજ્‍યો પણ ઈચ્‍છે છે કે હવે લોકડાઉનનો અંત આવે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 17મી મે પછી શું સરકાર હટાવશે લોકડાઉન : મોદી લઈ શકે છે આજે મોટો નિર્ણય
Next Article આ સપ્તાહે સરકાર બીજું સ્‍ટિમ્‍યુલસ પેકેજ જાહેર કરે તેવી શકયતા : શ્રમિકો-નાના બિઝનેસ કેન્‍દ્રસ્‍થાને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up