By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શનમાં, પાંચ સભ્યોની કમિટી જિલ્લાઓમાં પ્રવાસ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શનમાં, પાંચ સભ્યોની કમિટી જિલ્લાઓમાં પ્રવાસ કરશે
AhmedabadGeneral

લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શનમાં, પાંચ સભ્યોની કમિટી જિલ્લાઓમાં પ્રવાસ કરશે

HM News
Last updated: 28/04/2023 8:57 AM
HM News
2 years ago
Share
SHARE

– જિલ્લા અને તાલુકા મથકે કાર્યકરોને મજબૂત અને સક્રિય કરવા પાંચ સભ્યો મહેનત કરશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.હવે કમલમ કાર્યાલયના સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં પાંચ નેતાઓનો સમાવેશ કરાયો છે.આ પાંચ સભ્યોની કમિટી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને કાર્યકરોને સક્રિય કરી ભાજપને મુજબૂત કરવાનું કામ કરશે.

ભાજપને ગુજરાતમાં હેટ્રિક મેળવવી છે

કમલમ કાર્યાલયના સંચાલન માટે બનાવેલી કમિટીમાં પાંચ સભ્યોનો સમાવેશ કરાયો છે.જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રકાંત દવે,સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ,વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે.ભાજપ ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે.

ભાજપ સંગઠન મજબૂત કરશે

સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે.હવે લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે.ત્યારે ભાજપે ચૂંટણીની આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

બિલ્ડરે આર્થિક તંગીમાં આપઘાત કર્યાની ચર્ચા
આસામમાં હવે પછીની સરકાર દાઢી-ટોપી અને લૂંગીવાળા ચલાવશે : બદરુદ્દીન અજમલના પુત્રનુ એલાન
સરભોણમાં દારૂના અડ્ડા બંધ કરાવવા ગયેલા ટોળાં સામે હુલ્લડનો ગુનો નોંધાયો
શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી
રાજ્ય સરકારોનું આડેધડ લોકડાઉન : ઇકોનોમિને ઝાટકો
Share This Article
Facebook Email Print
Previous Article હવે એકનાથ શિંદેના મંત્રીએ નવા વટાણા વેર્યા
Next Article AMCનો મજૂર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up