By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકો અને મ્યુનિ.ની બેદરકારીને કારણે ટ્રાફિક આઇલેન્ડ બની રહ્યા છે કચરાપેટી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > લોકો અને મ્યુનિ.ની બેદરકારીને કારણે ટ્રાફિક આઇલેન્ડ બની રહ્યા છે કચરાપેટી
GeneralSurat

લોકો અને મ્યુનિ.ની બેદરકારીને કારણે ટ્રાફિક આઇલેન્ડ બની રહ્યા છે કચરાપેટી

HM News
Last updated: 30/05/2022 8:05 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થા માટે મ્યુનિ.ટ્રાફિક આઇલેન્ડ બનાવી રહી છે.પરંતુ કેટલાક સુરતીઓની ગંદકી કરવાની આદતને કારણે આ ટ્રાફિક આઇલેન્ડ કચરાપેટી બની રહ્યા છે.કેટલાંક ટ્રાફિક આઈલેન્ડમાં લોકો વધેલો ખોરાક અને પશુનો ચારો નાંખી રહ્યા છે.જેના કારણે શહેરની સુંદરતાને ગ્રહણ લાગી રહ્યું છે.સુરત શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે મ્યુનિ,લાખો રૃપિયાના ખર્ચે ટ્રાફિક આઇલેન્ડ બનાવી રહી છે.જોકે,અનેક ટ્રાફિક આઇલેન્ડ લોકભાગીદારીથી વિકાસ માટે આપી દેવામાં આવ્યા છે.પણ જે ટ્રાફિક આઇલેન્ડ લોકભાગીદારીથી આપવામાં આવ્યા નથી તેવા આઇલેન્ડની જાળવણીમાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ નીવડી છે.હાલમાં જ પાલનપુર વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એક સર્કલ બનાવ્યું છે.પણ તેની જાળવણી કરવામાં આવતી ન હોવાના લીધે આસપાસના વિસ્તારમાં રહેતા કહેવાતા જીવદયા પ્રેમીઓ ટ્રાફિક આઈલેન્ડમાં જ ઢોરનો ચારો નાંખી રહ્યા છે.

તો કેટલાક લોકો આ ટ્રાફિક આઈલેન્ડમાં પોતાના ઘરમાં રાંધેલો ખોરાક ફેંકી રહ્યા છે.લોકોની આવી હરકત સામે મ્યુનિ.તંત્ર કોઈ પગલાં ભરતું નથી.જેના કારણે આઇલેન્ડમાં સતત ગંદકી થતી રહે છે.આ જગ્યાએ ગંદકી કરનાર પાસે દંડ વસૂલવાના બોર્ડ પણ લગાવ્યા હતા.પરંતુ ગંદકી કરનાર લોકોએ બોર્ડ પણ ફાડીને ફેંકી દીધા છે.લોકો વધેલો ખોરાક અને ચારો નાખતા હોવાથી આ જગ્યાએ રોજ ઢોરનો મેળાવડો થાય છે.જેના કારણે વાહન ચાલકો સામે અકસ્માતનો ખતરો રહે છે.આ વિસ્તારના કોર્પોોરેટરો પણ આ અંગે અનેકવાર રજૂઆત કરી ચુકયા છે.પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા આ સમસ્યાનો હલ લાવવામાં આવતો નથી.આ વિસ્તારના લોકો આ પ્રકારની ગંભીર સમસ્યાનો હલ આવે તેવી માંગણી કરી રહ્યા છે.

ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખ સહિત 8 આરોપીઓ સામે દેશ વિરુદ્ધ યુધ્ધ છેડવાનો આરોપ
ન થવાનું થઈ ગયું, એક ચાઈનીઝ ડોક્ટરના કારણે કિમને કોરોના !
વલસાડમાં વહેલી સવારથી વરસાદ, ખારવેલમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સુરત પાલિકાની તળિયા ઝાટક તિજોરી અને પૂરના સંકટ વચ્ચે અમૃત મહોત્સવ ઉજવવાના તાયફા
એલએલબીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં જવાબ પણ છપાઈને આવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article વર્ક પરમીટ વિઝાને બદલે ટુરીસ્ટ વિઝા પધરાવનાર એક્સએલ ઇન્ટરનેશનલ વિરૂધ્ધ ફરિયાદ
Next Article તક્ષશિલા દુર્ઘટનામાં 15 બાળકોને બચાવનાર નાકરાણીને ભાજપ દ્વારા 5 લાખની સહાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up