By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોનમાં માર્ચ સુધી રિસ્ટ્રક્ચરિંગની NBFCની માંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોનમાં માર્ચ સુધી રિસ્ટ્રક્ચરિંગની NBFCની માંગ
BusinessGeneralNational

લોનમાં માર્ચ સુધી રિસ્ટ્રક્ચરિંગની NBFCની માંગ

HM News
Last updated: 07/05/2020 1:01 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ,

નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC)ઓએ રિઝર્વ બેન્ક સમક્ષ માગણી કરી છે કે માર્ચ 2021 સુધી તમામ લોનનું વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ કરવા દેવા તેમને મંજૂરી મળવી જોઈએ.તેમણે કહ્યું છે કે તેમના મોટાભાગના બોરોઅર્સ(ઋણધારકો) કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે હાલ આર્થિક સમસ્યામાં સપડાયા છે.એનબીએફસીએ આ ઉપરાંત રિઝર્વ બેન્કનું મોરેટોરિયમ પણ લંબાવવા માટે માગણી કરી છે.પ્રોવિઝનિંગના નિયમોમાં રાહતો લંબાવવા અને સિડબી તથા નાબાર્ડ પાસેથી વધારાના ફંડિંગમાં પણ રાહત આપવાની તેમણે માગણી કરી છે.

રિઝર્વ બેન્કે સોમવારે ઉદ્યોગ જગત સાથે બેઠક યોજી હતી અને તેમના સૂચનો લીધા હતા જેમાં એનબીએફસી તરફથી આ સૂચનો આપવામાં આવ્યા હતા. NBFC તરફથી ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC)એ પ્રતિનિધિત્વ કર્યું હતું.એફઆઈડીસીએ આરબીઆઈને કહ્યું હતું કે તેના તમામ કસ્ટમર્સ હાલ કેશ ફ્લો સાઈકલમાં ડિસરપ્શનનો સામનો કરી રહ્યા છે અને આ ડિસરપ્શન આગામી માર્ચ મહિના સુધી રહેવાની ધારણા છે.ટ્રાન્સપોર્ટ ઓપરેટરો, કોન્ટ્રાક્ટરો અને માઈક્રો,સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસ (MSME)ને સૌથી વધુ અસર થઈ છે.FIDCએ માગણી કરી હતી કે લોન રિપેમેન્ટ શિડ્યૂલમાં સુધારો કરવા માટે અને લોનનો સમયગાળો વધારવા માટે કે ઈએમઆઈમાં ફેરફાર સહિતની બાબતોમાં સુધારો કરવા માટે વન-ટાઈ રિસ્ટ્રક્ચરિંગ માટે માર્ચ 2021 સુધીનો સમયગાળો આપવો જોઈએ.

હાલમાં આરબીઆઈએ બેન્કો અને એનબીએફસીને MSMEની વર્તમાન લોનના વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ માટે ડિસેમ્બર 2020 સુધીનો સમય આપ્યો છે. એનબીએફસી ઈચ્છે છે કે વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ તમામ અન્ય બોરોઅર્સ માટે પણ હોવું જોઈએ.ત્રણ મહિનાના મોરેટોરિયમથી થોડી રાહત થઈ છે, પરંતુ જે ડિસરપ્શન થયું છે તે જોતા ચોથા મહિનાથી લોન સર્વિસિંગ શરૂ થઈ જશે તેવું માની શકાય તેમ નથી.

તેણે કહ્યું કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ(TLTRO 2.0)ના અનુભવ પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે બેન્કો હાલ તો લોન આપવાને બદલે જોખમ ટાળવાના મૂડમાં છે. TLTRO 2.0ના પ્રથમ તબક્કામાં ~25,000 કરોડની રકમ સામે માત્ર ~12,850 કરોડની બિડ આવી હતી.એનબીએફસી બોડીએ કહ્યું છે કે આરબીઆઈએ સિડબી અને નાબાર્ડ અને અન્ય સંબંધિત ઈન્સ્ટિટ્યૂશન્સ મારફતે રિફાઈનાન્સની મિકેનિઝમ ઊભી કરવી જોઈએ અને ફંડ માટે વિચારણા કરવી જોઈએ જેથી તેઓ એનબીએફસી સેક્ટરને લાંબા ગાળાની લોન આપી શકે.આરબીઆઈએ TLTRO 2.0નું સબસ્ક્રાઈબ ન થયેલું ફંડ સિડબી અને નાબાર્ડને આપવા પણ વિચારવું જોઈએ.

એનબીએપસીએ કહ્યું છે કે તેમના બોરોઅર્સ અને તેમના બિઝનેસનું જે સ્વરૂપ છે તેમાં ઈએમઆઈ થોડાં દિવસ મોડાં ભરવા એ રૂટિન બાબત છે. સ્થાનિક પરિબળોને કારણે આમ થતું હોય છે.જેમ કે ટ્રક ઓપરેટરો પોતે લાંબા ગાળા સુધી ઘરે હોતા નથી.આથી આવા કારણોસર મોડું થયું હોય તો તે કંઈ ક્રેડિટ રિસ્ક નથી થઈ જતું.આવા ગ્રાહકો નોંધપાત્ર સંખ્યામાં છે જેઓ ચોક્કસ તારીખના 30 દિવસમાં તેમના ઈએમઆઈ ચૂકતે કરી દેતા હોય છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનઃ સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ એપ્રિલ મહિનામાં 15 વર્ષના તળિયે
Next Article કોવિડ-19ને કારણે ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up