By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોન મોરેટોરિયમમાં સરકારી બેંકોના 7.9 લાખ કરોડ સલવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોન મોરેટોરિયમમાં સરકારી બેંકોના 7.9 લાખ કરોડ સલવાયા
BusinessGeneralNational

લોન મોરેટોરિયમમાં સરકારી બેંકોના 7.9 લાખ કરોડ સલવાયા

HM News
Last updated: 30/06/2020 7:59 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોનાકાળમાં આરબીઆઈએ લોનધારકોને હપ્તા ચૂકવવામાંથી રાહત આપવા માટે લોન મોરેટોરિયમનો વિકલ્પ આપ્યો હતો. સરકારે શરૂઆતમાં ત્રણ માસ માટે અને બાદમાં ફરી ત્રણ માસ એટલેકે છ માસ માટે આ લોન મોરેટોરિયમનો વિકલ્પ લોનધારકો આપ્યો હતો.

એક આંકડા અનુસાર દેશની પાંચ મોટી સરકારી બેંકોમાંથી લોનધારકોએ અંદાજે 7.9 લાખ કરોડની લોન પર આ વિકલ્પ સ્વીકાર્યો છે. જોકે આ રકમમાં કોરોના વયારસ અગાઉની સ્ટ્રેસ્ડ લોનનો પણ સમાવેશ થઈ ગયો છે. અગાઉથી જ તાણમાં ચાલી રહેલ કંપનીઓએ લીધેલ લોન પર પણ લોનધારકોએ આ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંક, આ પાંચ બેંકોની કુલ થાપણના અંદાજે 20% રકમ જેટલી એટલેકે 7.9 લાખ કરોડ લોન મોરિટોરિયમ હેઠળ આવી છે.

આ લોનના હપ્તામાંથી સૌથી વધુ આંકડો દેશની સૌથી મોટી બેંક SBIનો જ છે. SBIના લોનધારકોએ 5.63 લાખ કરોડની લોન મોડેથી ચૂકવવાનો વિકલ્પ પંસદ કર્યો છે.,જ્યારે બાકીના ચાર ટોચના પીએસયુ બેંકોએ માત્ર દબાણ હેઠળની લોનને વધુ સમય આપ્યો છે.

જોકે દરેક બેંકે પોતપોતાની રીતે આ બાકી લોનની ગણતરી કરી છે. બેંકો પાસે કોઇ સ્ટાન્ડર્ડ મેથડ નહોતી,ના તો આરબીઆઈએ કોઇ ચોક્કસ માપદંડ આપ્યો નથી તેથી ભવિષ્યમાં આ આંકડો નોંધપાત્ર વધી શકે છે તેમ બેંકિંગ એક્સપર્ટસ માની રહ્યાં છે.

અગાઉના આંકડા :

SBIના રજનીશ કુમારે એક નિવેદનમાં કહ્યું હતુ કે 94 લાખ ટર્મ લોનધારકોમાંથી 9 લાખ લોન ધારકોએ એક પણ હપ્તો નથી ચૂકવ્યો, 7 લાખ લોનધારકોએ એક હપ્તો નથી ચૂકવ્યો અને બાકીના બધાએ બે હપ્તા કે તેથી વધુ નથી ચૂકવ્યા.

એપ્રિલ અંત સુધી ICICI બેંકના 30% ગ્રાહકોએ લોન મોરિટોરિયમનો ફાયદો ઉઠાવ્યો છે

એક્સિસ બેંકના 25થી 28% લોનધારકોએ 25મી એપ્રિલ સુધી લોન મોરિટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઈકોર્ટનાં નામાંકિત ધારાશાસ્ત્રી સુર્યપ્રકાશ રાજુની સુપ્રીમમાં એડિશનલ સોલીસીટર જનરલ તરીકે નિમણુંક
Next Article ગુજરાત ATSને આજે વધુ એક મોટી સફળતા, 50 વિદેશી હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up