By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લો કરો વાત ! ભાજપના સિનિયર નેતા મને મારા રૂપિયા પરત નથી આપી રહ્યા : સાંસદ રામ મોકરિયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > લો કરો વાત ! ભાજપના સિનિયર નેતા મને મારા રૂપિયા પરત નથી આપી રહ્યા : સાંસદ રામ મોકરિયા
GandhinagarGeneral

લો કરો વાત ! ભાજપના સિનિયર નેતા મને મારા રૂપિયા પરત નથી આપી રહ્યા : સાંસદ રામ મોકરિયા

HM News
Last updated: 30/05/2023 9:17 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

– રાજ્યસભાના સાંસદનો ગંભીર આક્ષેપ : કહ્યું- ભાજપના એક સિનીયર નેતા રૂપિયા પરત આપી રહ્યા નથી
– સોશિયલ મીડિયાની એક કોમેન્ટથી રાજકારણમાં ગરમાવો

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા એક પોસ્ટ પર કોમેન્ટ સોસીયલ મીડિયામાં કરવામાં આવી છે જેમાં તેઓએ લખ્યું છે કે, ભાજપના એક ખુબ જુના નેતા મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી.તેમની નીતિ ખુબ જ ખરાબ છે.મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા પણ છે જરૂર જણાયે આવતા દિવસોમાં વધુ પ્રુફ સાથે ખુલાસા કરીશ.

રાજકોટમાં રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.આજે તેઓ તેમને સોસીયલ મીડિયામાં કરેલ એક કોમેન્ટના કારણે ચર્ચામાં આવ્યા છે.સમગ્ર મામલે વાત કરતા રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, મને મારા રૂપિયા ભાજપના એક સિનીયર નેતા પરત આપી નથી રહ્યા.વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથ ઉછીના પેટે અલગ અલગ સમીર મોટી રકમ આપી છે જે પરત આપવામાં નેતા હાનાકાની કરી રહ્યા છે.અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માંગણી કર અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ રૂપિયા પરત આપતા નથી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ નેતા ભાજપના પીઢ નેતા છે અને હાલમાં જ રાજ્ય બહાર તેઓ નિવૃત થયાં છે.મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ મારી પાસે છે.આવતા દિવસોમાં જરૂર જણાયે પુરાવા સાથે ખુલાસા કરીશ.ત્યારે હાલ તો રામભાઈની એક ટીપણી એ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને અંગત રીતે આપેલ રૂપિયામાં પરત અપાવવા ભાજપ પાર્ટી અને સરકાર તેમને મદદ કરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે..

રામભાઈ મોકરિયાએ પોસ્ટમાં લખ્યું…

એક ખુબ જુના રાજકારણી મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી.તેઓ અબજોપતિ છે છતાં તેમની નીતિ અને નિયત ખુબ જ ખરાબ છે.તેઓ 1980 થી રાજકારણમાં સક્રિય થયા હતા અને તાજેતરમાં છેલ્લે ગુજરાતભરથી તેઓ નિવૃત થયા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, જાણો શું છે કાર્યક્રમ
ગુજરાત ઈન્કમટેકસ વડા મેહરોત્રા તથા ઈન્વેસ્ટીગેશન ડીજી અમીત જૈનની બદલી
સુરત SEZ સ્થિત યુનિવર્સલ ડાયમંડમાં બોગસ એક્સપોર્ટ કૌભાંડ : DRIના દરોડામાં 100 કરોડના હીરા મળ્યા
ઓલપાડ તાલુકાના ગોલા ગામે જુના બાંધકામના બે મકાનોમાં અચાનક આગ લાગતા બને ઘરમાં માળિયા અને ઘર વખરી બળીને ખાખ
ડાંગના જંગલમાં લાગેલ દાવાનળ થી વન્ય સૃષ્ટિ ને બચાવવા વન કર્મીઓ મેદાનમા
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તરપ્રદેશમાં ચોરના લગ્નમાં જાનૈયા સાથે સુરત પોલીસ પણ પહોંચી, ખાખીની માનવતાએ સૌ કોઈને વિચારમાં મૂકી દીધા
Next Article ગુજરાત બોર્ડના ધો.12 કોમર્સનું પરિણામ આવતી કાલે જાહેર થશે, જાણો વોટ્સએપ પર કેવી રીતે કોપી મેળવવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up