By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લો બોલો : નોઇડામાં કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લો બોલો : નોઇડામાં કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા
GeneralNational

લો બોલો : નોઇડામાં કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા

HM News
Last updated: 28/04/2021 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં આજે કોરોનાને લોકોનાં જીવન પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે.આજે હાલત એટલી ખરાબ બની છે કે, હોસ્પિટલમાં કોરોનાથી પીડિતા ગંભીર દર્દીઓ માટે બેડ્સ નથી,ઓક્સિજન નથી,વેન્ટિલેટર નથી,આ બધા વચ્ચે હવે માનવતા પણ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.આજે દંશમાં આ સંકટની ઘડીએ પણ અમુક લોકો નફાખોરી અને લૂંટ કરવામાં આગળ છે.આવો જ એક કિસ્સો નોઈડાથી સામે આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, લોકો કોરોના જેવી આફતમાં મદદ કરવાના નામે લૂંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આવો જ એક કિસ્સો નોઈડામાં જોવા મળ્યો છે,જ્યાં એક એમ્બ્યુલન્સ 25 કિ.મી. જવા માટે દર્દીનાં પરિવાર પાસેથી 42 હજાર રૂપિયા લીધા હોવાનુ સામે આવ્યુ છે.પરિવારે સોશિયલ મીડિયા પર આ મામલે નોઇડા પોલીસમાં ફરિયાદ કરી છે.સેક્ટર-50 સોસાયટીમાં રહેતા અસિત દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ છે.થોડા દિવસો પહેલા તેમને કોરોનાથી સંક્રમિત થયા હતા અને તે હોમ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.સોમવારે તેમની તબિયત અચાનક જ લથડી હતી.તેમના ભાઈ વિષ્ણુએ કેટલીક અંગત એમ્બ્યુલન્સને ટેલિફોન કરીને શારદા હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું.એક એમ્બ્યુલન્સ આવીને અસિતને લઇ પણ ગઇ, પરંતુ વચ્ચેથી પરિવારે ફોન કરીને કહ્યું કે તેમને સેક્ટર-35 માં પ્રકાશ હોસ્પિટલમાં લઇ જાવ.ત્યાં પહોંચતા જણાયું કે પલંગ ખાલી નથી.આ પછી,તેઓ તેમને કોઈક એક્સ્ટેંશન સ્થિત યથાર્થ હોસ્પિટલમાં લઈ ગયા અને અસિતને દાખલ કર્યો.હોસ્પિટલ છોડતા જ એમ્બ્યુલન્સે અસિતનાં પરિવારનાં સભ્યો પાસેથી 44,000 રૂપિયાની માંગ કરી હતી.ઘણી ચર્ચા બાદ ડ્રાઈવર માત્ર બે હજાર રૂપિયા ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. વિષ્ણુએ કહ્યું કે, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર લગભગ 25 કિલોમીટર ચાલ્યો હશે,પરંતુ મજબૂરીમાં તેણે પૈસા ચૂકવવા પડ્યા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘મેં જિંદગી જીવી લીધી છે, આ મહિલાના પતિ મારો બેડ આપો : RSSના 85 વર્ષીય સ્વયંસેવકે પોતાનો બેડ આપ્યો
Next Article નફ્ફટાઈ ! પરિવારે ઇમર્જન્સીમાં રેમડેસિવિર ઇન્જેક્શન માંગ્યા , CMO બોલ્યા- હવે માંગણી કરી તો જેલ મોકલી દઇશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up