By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લો બોલો ! સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં આંદોલનકારી ખેડૂતને ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ,ખેડૂતે કહ્યું ,બેશરમીની પણ કોઈ હદ હોય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લો બોલો ! સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં આંદોલનકારી ખેડૂતને ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ,ખેડૂતે કહ્યું ,બેશરમીની પણ કોઈ હદ હોય
GeneralNationalPolitics

લો બોલો ! સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં આંદોલનકારી ખેડૂતને ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ,ખેડૂતે કહ્યું ,બેશરમીની પણ કોઈ હદ હોય

HM News
Last updated: 23/12/2020 5:45 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાકાળ વચ્ચે હાલ કૃષિ કાયદાને લઈને દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરને લઈને મોટો વિવાદ સામે આવી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતનો પોસ્ટર બહાર પડ્યું છે તે ખેડૂતો પોતે આવીને કહી રહ્યો છે કે હું તો આંદોલન કરી રહ્યો છું.ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટર બહાર પાડીને કહ્યું હતું કે પંજાબના ખેડૂતો નવા કૃષિ કાયદાથી ખૂબ જ ખુશ છે.

નવા કૃષિ કાયદાઓનાના વિરોધમાં આજે 28માં દિવસે પણ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.પંજાબની ભારતીય જનતા પાર્ટી દ્વારા પોસ્ટર દ્વારા બતાડવામાં આવ્યું કે,ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે.જે ખેડૂતની તસવીર શેર કરવામાં આવી છે તેનું નામ હરપ્રીત સિંહ છે.હવે આ પોસ્ટર લઇને સોશ્યલ મીડિયામાં ભારે હોબાળો થઇ રહ્યો છે.જોકે હવે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટરને ડિલીટ કરી દીધું છે.

Besharmi Di Vi Koi Hadd Hundi Ae
Par Lagdaa Inaa Kol JIO De Unlimted Internet Waang Ina Kol Besharmi Di Hadd Vi Unlimted ae. Inaa Nu Dasso Innaa Daa Bhaapa Singhu Baithaa. Yadde Modi With Farmers De. #ShameOnBJP #ModiAgainstFarmers #supportfarmers #IndiaSupportFarmerProtest pic.twitter.com/JRwVTonoer

– Harp Farmer (@harpfarmer)

સમગ્ર મામલે હરપ્રીત સિંહનું કહેવું છે કે,ભારતીય જનતા પાર્ટીએ છથી સાત વર્ષ જૂની તસવીરનો ઉપયોગ કર્યો છે.તેણે કહ્યું કે,મારી મંજૂરી લીધા વગર જ ભારતીય જનતા પાર્ટીએ આ તસવીરનો ઉપયોગ કરી લીધો છે જ્યારે હું તો સિંઘુ બોર્ડર પર આવેલો છું અને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહ્યો છું.હરપ્રીત સિંહે કહ્યું કે કોઈ પણ આ નવા કાયદાથી ખુશ નથી.ભારતીય જનતા પાર્ટીની સરકાર અહિયાં સિંઘુ બોર્ડર પર આવી નથી રહી અને ભાજપને તે જાણવામાં પણ રસ નથી કે ખેડૂતો કૃષિ કાયદા સામે વિરોધ કેમ કરી રહ્યા છે.કૃષિ કાયદાને ખેડૂતોએ નકારી દીધા છે અને હવે તેમનો ગુસ્સો પણ વધી રહ્યો છે.

ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ લસ્સી પીતા હતા ? : હરભજન
અમેરિકામાં 69 ટકા મુસ્લિમોએ ટ્રમ્પના વિરોધમાં વોટિંગ કર્યુઃ એક સર્વેક્ષણનુ તારણ
મોદીનું ‘બખ્તરિયું’ વિમાન આજે દિલ્હી આવશે, 8000 કરોડમાં બનેલા આ વિમાનનો એક કલાકનો ખર્ચ રહેશે 1.30 કરોડ
મુસેવાલા મર્ડર કેસમાં સનસનીખેજ ખુલાસો… આ વ્યક્તિએ કેકડા પહેલા સિદ્ધુની કરી હતી રેકી
મુંબઈમાં દર રવિવારે કેટલાક વિસ્તારોમાં કારમુક્ત ઝોન જાહેર કરવાની વિચારણો
Share This Article
Facebook Email Print
Previous Article 21 ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ ઇન્કમટેક્સ પેયર્સે આઈટી રિટર્ન ભર્યું : IT રીટર્ન ભરનારની સંખ્યામાં 12 લાખનો વધારો
Next Article ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ : સંસદનું વિસર્જન,બે વર્ષમાં ચોથી સંસદીય ચૂંટણી યોજાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up