By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લ્યો બોલો! રાજકોટના પાનના ગલ્લામાં અનોખી ચોરી, ચોર પૈસા નહીં સોપારી, તમાકુ અને સિગારેટ ચોરી ગયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > લ્યો બોલો! રાજકોટના પાનના ગલ્લામાં અનોખી ચોરી, ચોર પૈસા નહીં સોપારી, તમાકુ અને સિગારેટ ચોરી ગયા
GeneralGujarat NowSaurashtra

લ્યો બોલો! રાજકોટના પાનના ગલ્લામાં અનોખી ચોરી, ચોર પૈસા નહીં સોપારી, તમાકુ અને સિગારેટ ચોરી ગયા

HM News
Last updated: 06/04/2020 1:32 PM
HM News
5 years ago
Share
SHARE

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજકોટમાં કોરોનાની રાહત જણાય રહી છે. રાજકોટમાં છેલ્લા 6 દિવસથી એકપણ કેસ પોઝિટિવ નથી આવ્યો. જિલ્લામાં કુલ 10 કેસ નોંધાયેલા છે. ત્યારે હાલ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે તેવામાં શહેરમાં પાનના ગલ્લામાંથી અનોખી ચોરીની ઘટના સામે આવી છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ટોબેકોની આદત ધરાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજકોટમાં એક અનોખી ચોરીની ઘટના બની છે. પાનના ગલ્લામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટના મવડી રોડ પર પાનના ગલ્લામાં ચોરી થઈ છે. ચોર દુકાનનુ તાળુ તોડીને પૈસા કે ઇલેક્ટ્રીક વસ્તુ ના બદલે સોપારી, તમાકુ અને સિગારેટનો જથ્થો લઈને ફરાર થયા છે. માલવીયા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના કહેરને લઇને સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. તેવામાં રાજ્યમાં પાન-મસાલા જેવી દુકાનો બંધ હોવાથી આનું વ્યસન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજકોટના મવડી રોડ પર પાનના ગલ્લામાંથી સોપારી, તમાકુ અને સિગારેટ જેવી વસ્તુઓની ચોરી થઇ છે. ત્યારે પાન-મસાલાના વ્યસની લોકો જ ચોરી કરી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

લેન્ડ-ડેમોગ્રાફી જેહાદ : કટ્ટરપંથીઓએ મુંબઈના ભીંડી બજારમાંથી એક હિંદુ છોકરીને તેનું ઘર છોડવા મજબૂર કરી, શું આ હિંદુ હોવાની સજા છે?
UPSC રિઝલ્ટઃ ટોપ 3માં છોકરીઓએ બાજી મારી
ACBના અધિકારીઓનો સ્વાંગ રચીને લાંચ માગનારાને વેપારીએ છટકું ગોઠવીને પકડાવ્યા
અમદાવાદનો અજીબોગરીબ કિસ્સો : સસરાએ મર્સિડીઝ કાર ન લઈ આપતા જમાઈએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું!
ED-CBI ડાયરેક્ટરનો કાર્યકાળ બેથી વધારી પાંચ વર્ષનો કરાતા હોબાળો
Share This Article
Facebook Email Print
Previous Article દેશભરમાં 4067 લોકો પોઝિટિવ, 109નાં મોત, 76 ટકા પુરૂષ દર્દી, 40થી ઓછી વયના 47 ટકા
Next Article આઝાદી પછી ઈકોનોમી માટે સૌથી મોટી ઈમરજન્સી, સરકાર વિપક્ષની મદદ લેઃ રાજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up