By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લ્યો હવે આ એકદમ નવું આવ્યું !! સાસુ માટે ભાડે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસના મળશે 72 હજાર રૂપિયા : પુત્રવધુએ આપી જાહેરાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લ્યો હવે આ એકદમ નવું આવ્યું !! સાસુ માટે ભાડે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસના મળશે 72 હજાર રૂપિયા : પુત્રવધુએ આપી જાહેરાત
GeneralInternational

લ્યો હવે આ એકદમ નવું આવ્યું !! સાસુ માટે ભાડે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસના મળશે 72 હજાર રૂપિયા : પુત્રવધુએ આપી જાહેરાત

HM News
Last updated: 17/07/2021 7:14 AM
HM News
5 years ago
Share
SHARE

અમેરિકામાં રહેતી એક યુવતીએ ભાડા પર બોયફ્રેન્ડ માટે જાહેરાત આપી છે.રસપ્રદ વાત એ છે કે બોયફ્રેન્ડ તેના માટે નહીં પરંતુ તેની સાસુ માટે જોઈએ છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર આ જાહેરાત હાલ વાયરલ થઈ રહી છે અને લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે.જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે. તે પણ માત્ર 2 દિવસ માટે.

વાયરલ થયેલી જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે અને માત્ર બે દિવસ સુધી નકલી બોયફ્રેન્ડ બનનારી વ્યક્તિને 72 હજાર રૂપિયા આપવામાં આવશે.ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતીઆ યુવતીની જાહેરાતમાં કહેવાયુ છે કે મને મારી 51 વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે.બે દિવસ સુધી તેણે મારી સાસુ સાથે રહેવું પડશે જેના માટે તેને એક હજાર ડોલર (લગભગ 72 હજાર રૂપિયા) મળશે.

વાત જાણે એમ છે કે યુવતીને એક લગ્ન સમારોહમાં જવાનું છે.જેમાં તે પોતાની સાસુને પણ લઈ જવા માંગે છે. તે ઈચ્છે છે કે આ લગ્ન પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય.ક્રેગલિસ્ટ પર અપાયેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે સાસુ સફેદ રંગના કપડા પહેરશે.ભાડાના બોયફ્રેન્ડે તેમની સાથે કપલની જેમ દેખાવવાનું નાટક કરવાનું રહેશે.

જાહેરાતમાં ભાડાના બોયફ્રેન્ડ બનવા માટે ઉંમરનો પણ ઉલ્લેખ કરાયો છે.યુવતીનું કહેવું છે કે તેને એક એવા વ્યક્તિની જરૂર છે જેની ઉંમર 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોય.તે સારો ડાન્સર હોય અને વાત કરવામાં પણ સારો હોય.રેડિટ પર જાહેરાત વાયરલ થયા બાદ યૂઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુવતીએ કમેન્ટમાં લખ્યું કે જ્યારે મે વાંચ્યું તો મે તરત મારા પતિ વિશે વિચાર્યું, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ મુશ્કેલ છે,પરંતુ ક્યારેક ક્યારેક તે ઠીક છે. ખુબ જ યોગ્ય સોદો છે, ભોજન અને મુસાફરની ચૂકવણી અલગથી મળી રહી છે.આનાથી વધુ સારું શું હોઈ શકે?

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’
Next Article વસ્તી નિયંત્રણ કાયદામાં હિન્દુત્વના હિતોનું ધ્યાન રાખજો : વિશ્વ હિન્દુ પરિષદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up