By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડાપ્રધાને સુરક્ષા વગર જ દિલ્હીના ગુરુદ્વારા શિશગંજ પહોંચી માથુ ટેકાવ્યું : પ્રસાદ લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વડાપ્રધાને સુરક્ષા વગર જ દિલ્હીના ગુરુદ્વારા શિશગંજ પહોંચી માથુ ટેકાવ્યું : પ્રસાદ લીધો
GeneralInternational

વડાપ્રધાને સુરક્ષા વગર જ દિલ્હીના ગુરુદ્વારા શિશગંજ પહોંચી માથુ ટેકાવ્યું : પ્રસાદ લીધો

HM News
Last updated: 01/05/2021 8:50 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા શીશગંજ સાહિબમાં પહોંચીને માથુ ટેકવ્યું હતું.શ્રી મોદી આજે ગુરૂ તંગ બહાદુરજીના 400માં પ્રકાશવર્ષના અવસરે કોઈ પૂર્વ જાણ કે સુરક્ષાના ઘેરા વગર જ ગુરુદ્વારા પહોંચી ગયા હતા.તેઓના રૂટમાં પણ કોઈ સુરક્ષા બંદોબસ્ત કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેઓએ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ હતું તથા કોરોના કામમાંથી દેશને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી હતી.

મોદીના કાફલા સાથે સુરક્ષા વાહન હતા પણ તે રોજીંદા ટ્રાફીકમાં જ સામેલ થઈને પહોંચ્યા હતા બાદમાં અહીના લંગરમાં તેઓએપ્રસાદ લીધો હતો.શ્રી મોદીએ બાદમાં ટવીટ કરતા લખ્યું કે 400માં પ્રકાશોત્સવના વિશેષ અવસરે હું શ્રી ગુરૂ તંગ બહાદુરને નમનકરું છું અને તેમના સાહસ અને દલિતોની સેવાના તેમના પ્રયાસ માટે વિશ્ર્વસ્તરે તેની તેમના કાર્યની પ્રશંસા થાય છે.તેઓએ અત્યાચાર અને અન્યાયની સામે ઝુકવાનો ઈન્કાર કર્યો હતો અને તેમના સર્વોચ્ચ બલીદાનની એક તાકાત મળે છે.ગુરૂ તંગ બહાદુર શિખ ધર્મના નવમાં ગુરૂ છે.

ગુજરાત ખારવા સમાજના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અંગે વેરાવળમાં મીટીંગ
RTI એક્ટિવિસ્ટની હત્યાનો કેસ : ગુજરાત પોલીસ શરુઆતથી ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીને બચાવવાનો પ્રયત્નમાં હતી
સનાતન ધર્મ અપનાવવા બાગેશ્વર ધામ સરકારના દરબારમાં પહોંચી બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી
મહાનાયક અમિતાભ બચ્ચન વિરુદ્ધ ભાજપના ધારાસભ્યએ નોંધાવી પોલીસ ફરિયાદ, હિન્દુઓની લાગણી સાથે જોડાયેલો છે મામલો
અમેરિકાની કંપની જ્હૉનસ એન્ડ જ્હૉનસનને કોરોના વાયરસની સંભવિત રસી શોધવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં ભાજપને સણસણતો તમાચો : ૧૦માંથી ૭ પર કોંગ્રેસનો વિજય વાવટો
Next Article મહારાષ્ટ્રમાં બે કલાકમાં લગ્નવિધી આટોપી દેવાના ફરમાનથી પંડિતો પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up