By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં : બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં : બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમો
AhmedabadGeneralGujarat Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં : બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમો

HM News
Last updated: 30/10/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં કોરોના કાળના અંતિમ તબકકાના સંકેત છે તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં તેના બે દિવસના પ્રવાસે ગાંધીનગર પહોંચી ગયા છે.મોદી દેશના ઘડવૈયા સમાન સરદાર વલ્લભભાઇ પટેલની 14પમી જન્મજયંતિના કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે જેમાં આવતીકાલે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારને શ્રદ્ધાંજલી ઉપરાંત રાષ્ટ્રીય એકતા પરેડની સલામી પણ લેશે અને કેવડીયા કોલોનીથી અમદાવાદ રીવરફ્રન્ટ વચ્ચેની સી-પ્લેન સેવાનો પ્રારંભ કરશે.મોદીએ આજે સવારે 10 વાગ્યે તેમના નિર્ધારીત કાર્યક્રમ મુજબ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે મોદી ગાંધીનગરમાં ગઇકાલે દિવંગત થયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસે પહોંચીને સદગતને શ્રદ્ધાંજલી આપી હતી તથા તેના પરિવારને શાંત્વના આપી હતી. મોદીનું વિમાની મથક ખાતે રાજયપાલ દેવવ્રત આચાર્ય,મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યુ હતું. તથા તેમના કાફલા સાથે કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.મોદીએ કેશુભાઇના નિવાસસ્થાને અંદાજે 30 મીનીટ વિતાવી હતી અને બાદ તેઓ કોરોના સંક્રમીત બનીને દિવંગત થયેલા ગુજરાતની લોકપ્રિય અભિનેતા બેલડી મહેશ કનોડીયા તથા નરેશ કનોડીયાને શ્રદ્ધાંજલી આપવા પણ તેમના નિવાસે ગયા હતા. કનોડીયા બંધુનું છેલ્લા ચાર દિવસમાં કોરોનાના કારણે નિધન થયું છે અને બંને ભાઇઓ ભાજપના સક્રિય સભ્યો ઉપરાંત મહેશ કનોડીયા સાંસદ તરીકે અને નરેશ કનોડીયા ધારાસભ્ય તરીકે પણ રહી ચુકયા છે. મોદી શ્રદ્ધાંજલી આપ્યા બાદ અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે પહોંચીને અહીં જે વોટર એરપોર્ટ તૈયાર કરાયું છે તેનું પણ નિરીક્ષણ કરશે અને બાદમાં તેઓ સીધા એરપોર્ટ પરથી કેવડીયા કોલોની ખાતે જવા રવાના થશે.મોદી આજે બપોર બાદ કેવડીયા કોલોની ખાતેના અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થશે તેઓ આવતીકાલે સવાર સુધીમાં કેવડીયા ખાતે 17 જેટલા વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરશે જેમાં આરોગ્ય વન તથા એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, જંગલ સફારી, એકતા ક્રુઝ અને અહીં ડેમ ખાતેની ડાયનામીક લાઇટીંગ સિસ્ટમનો પ્રારંભ કરશે. મોદી કેવડીયા કોલોની ખાતે રાત્રી રોકાણ કરનાર છે અને આવતીકાલે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરશે તથા બાદમાં અહીં ભારતીય સલામતી દળો દ્વારા આયોજીત એકતા પરેડની સલામી પણ ઝીલશે અને બપોરે તેઓ અમદાવાદ પહોંચી દિલ્હી જવા રવાના થઇ જશે.

મોદીના આગમન સાથે અમદાવાદથી લઇ કેવડીયા કોલોની ખાતે જબરી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે મોદી કેવડીયા કોલોનીથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદના રીવરફ્રન્ટમાં ખાસ તૈયાર કરાયેલા સી-એરપોર્ટમાં લેન્ડીંગ કરશે અને આ સાથે ગુજરાતમાં ટુરીઝમ માટે એક નવી સેવાનો પ્રારંભ થશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ પણ ઉમેરાશે.

વડાપ્રધાને વિમાનમાંથી ઉતરતા જ માસ્ક પહેર્યું : સોશ્યલ ડિસ્ટન્સ સાથે અભિવાદન ઝીલ્યું

દેશભરમાં કોરોના કાળમાં લોકોને સતત દો ગજની દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરવા માટે વડાપ્ર્રધાન નરેન્દ્ર મોદી સતત અનુરોધ કરતા રહે છે અને જ્યાં સુધી વેકસીન ન આવે ત્યાં સુધી સાવચેતી આપણી વેકસીન છે તેવો સંદેશ આપતા રહે છે. આજે શ્રી મોદી અમદાવાદ ખાતે વિમાની મથકે પહોંચ્યા બાદ તેઓએ વિમાનની સીડી ઉતરતા સમયે જ હાથમાં રહેલું માસ્ક પહેરી લીધુ હતું એટલું જ નહીં તેઓએ સ્વાગત કરવા માટે વિમાની મથકે પહોંચેલા રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોથી દો ગજની દુરી રાખીને જ અભિવાદન ઝીલ્યું હતું અને આ રીતે વડાપ્રધાને ગુજરાત અને દેશના લોકોને કોરોના સાવચેતીનો વધુ એક સંદેશ આપી દીધો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જમ્મુ કાશ્મીરમાં BJP યુવા મોરચાના મહાસચિવ સહિત ત્રણની હત્યા,મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ
Next Article ભાજપના ભિષ્મ પિતામહ ‘કેશુબાપા’: રાજકીય સફર પર એક નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up