By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ
GeneralVadodara

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ

HM News
Last updated: 19/07/2021 9:35 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : ગુજરાત બ્રેકીંગ વડોદરા SOG PI દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગૂમ થવાનો મામલે ગૃહમંત્રીએ મહત્વના આદેશ આપ્યા હતા.સ્વીટી પટેલ ગૂમ થવાના મામલામાં પોલીસની વિદેશમાં પણ પૂછપરછ ચાલી રહી છે.ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈની પૂછપરછ કરવામાં આવી હતી.સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરવામાં આવી હતી.સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ પોલીસે સવાલો કર્યા હતા.

ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે.ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી.તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ,પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે.વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.

સરકારી અગ્રણી નટુભાઈ પટેલના નિધન અંગે શોક વ્યક્ત કરતા અહમદ પટેલ
સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા
190 ઝીંદગીઓનો ભોગ લેનાર બેરૂત બ્લાસ્ટમાં લેબેનોનના વડાપ્રધાન જવાબદાર, 3 પ્રધાનો સહીત પીએમ સામે બેદરકારીનો કેસ થયો દાખલ
વલસાડમાં મહિલાના સંપર્કમાં આવતા 84 વર્ષના વૃદ્ધા પોઝિટિવ
કરદાતાઓ હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો
Next Article રાજકોટમાં તપાસ કરી રહેલા RAWના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up