By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસનો ભેદ ઉકેલનારા PI દર્શનસિંહ બારડએ વકીલ- અરજદારને રૂમમાં બંધ કરીને ફટકાર્યા!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસનો ભેદ ઉકેલનારા PI દર્શનસિંહ બારડએ વકીલ- અરજદારને રૂમમાં બંધ કરીને ફટકાર્યા!
AhmedabadGeneral

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસનો ભેદ ઉકેલનારા PI દર્શનસિંહ બારડએ વકીલ- અરજદારને રૂમમાં બંધ કરીને ફટકાર્યા!

HM News
Last updated: 02/03/2022 7:55 AM
HM News
4 years ago
Share
SHARE

– છેતરપિંડીના કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલે સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈને જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ…
– નિવેદન વખતે વકીલને હાજર રાખવાનો હાઈકોર્ટનો હુકમ છતાંય PIએ કરી દાદાગીરી!
– સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી સામે પહોંચતા PIએ બંનેની માફી માંગીને સમાધાન કર્યું

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PI દર્શનસિંહ બારડ પર વકીલ અને અરજદારને રૂમમાં બંધ કરીને ફટકાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર છેતરપિંડીના એક કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલને સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા ત્યારે કોઈક વાતે દલીલ થતાં જ દર્શનસિંહે વકીલ અને યુવકના મોબાઈલ બહાર મૂકાવી એક રૂમમાં બંધ કરી દીધા હતા અને કથિત રીતે માર મારતા મામલો ઉચ્ચે પોલીસ અધિકારીઓ સમક્ષ પહોંચ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર વકીલ અને અરજદારને માર માર્યાનો મેસેજ પોલીસ કંટ્રોલરૂમાં પહોંચતા ઉચ્ચ અધિકારીએ પીઆઈને ભંયકર રીતે ખખડાવ્યા હતા અને છેવટે દર્શનસિંહે માફી માંગીને સમાધાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો એવી છે કે, મંગળવારે યુવક સાથે વકીલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવ્યા હતા.પીઆઈ પર આક્ષેપ છે કે, તે દરમિયાન પીઆઈએ વકીલનો મોબાઈલ ઓફિસની બહાર મૂકાવ્યો હતો અને અરજદારના નિવેદન વખતે વકીલ હાજર રહેતા પીઆઈએ બોલાચાલી કરીને ઝઘડો પણ કર્યો હતો.ત્યારબાદ પીઆઈએ તેમના સ્ટાફને કહ્યું કે, વકીલ વધારે ડાહ્યા થાય છે તમે દરવાજો બંધ કરો સર્વિસ કરવી પડશે તેમ કહીને વકીલ અને અરજદારને ફટકાર્યા હતા. પીઆઈની દાદાગીરીના પગલે વકીલે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો જેના પગલે ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓએ પીઆઈને ઠપકો આપીને જાતે જ મામલો થાળે પાડવા આદેશ કર્યો હતો.જેથી પીઆઈએ દર્શનસિંહ બારડે વકીલ અને તેના અરજદાર સાથે માફી માંગીને સમાધાન કર્યું હતું!

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સ્વીટી પટેલ મર્ડર કેસની તપાસ PI દર્શનસિંહ બારડને સોંપાઈ હતી.જેમાં વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા બાદ આ કેસની દરેક કડીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. PI દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના 10 માણસનો સ્ટાફ અને 5 મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા અને તપાસ કરતા કેસના મહત્વના પુરાવાઓ મળ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઈકોર્ટના વકીલો પણ મૂંઝાયા! મહિલાએ દીકરીની કસ્ટડી મેળવવા કોર્ટના દરવાજા ખખડાવ્યા અને પછી તેને સ્વીકારવાની ના પાડી દીધી
Next Article સુરતના ઉદ્યોગપતિ અને AAPના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટએટેક આવતા હોસ્પિટલ ખસેડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up