By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે SEX સર્વિસના નામે પહેલા 250 રૂપિયા માગ્યા, પછી નિર્વસ્ત્ર ફોટો મોકલી 4.71 લાખ પડાવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે SEX સર્વિસના નામે પહેલા 250 રૂપિયા માગ્યા, પછી નિર્વસ્ત્ર ફોટો મોકલી 4.71 લાખ પડાવ્યા
GeneralVadodara

વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે SEX સર્વિસના નામે પહેલા 250 રૂપિયા માગ્યા, પછી નિર્વસ્ત્ર ફોટો મોકલી 4.71 લાખ પડાવ્યા

HM News
Last updated: 06/05/2021 12:39 PM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે પરિવારની મહિલા અને દીકરીઓના નિર્વસ્ત્ર ફોટા એડીટીંગ કરીને બ્લેક મેઇલિંગ કરીને ઓનલાઇન 4.71 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પાદરા ગામમાં પરિવાર સાથે રહું છું અને ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવુ છું.મારા મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, તમારે કોઇ સર્વિસ જોઇએ છે? તેમ કહેતા મે કહ્યું હતું કે, મારે આવી કોઇ સર્વિસની કોઇ જરૂર નથી.સામેવાળાએ જણાવ્યું હતું કે,તમારે અમારો નોર્મલ ચાર્જ 250 રૂપિયા ગુગલ પેથી ચૂકવવો પડશે તેમ કહીને તેઓએ મને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો.જેમાં મે ગુગલ પેથી 250 રૂપિચા ટ્રાન્સફર કર્યાં હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરીથી મારા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમારે 42,876 રૂપિયાનું પેમેન્ટ કરવુ પડશે,નહીં તો તમારા પરિવારના ફોટો વાઇરલ કરી દઇશ અને થોડીવારમાં જ તેણે મારા મોબાઇલ પર મારી પત્ની,દીકરી,ભાભી અને ભાણીના એડિટિંગ કરી નિર્વસ્ત્ર કરેલા ફોટા મોકલ્યા હતા અને તેણે મારી દીકરી સહિત પરિવારના ફોટો વાઇરલ કરીને મને બદનામ કરવાની ધમકી આપી હતી અને અલગ-અલગ નંબરો પર પેમેન્ટ કરવાનું કહ્યું હતું.જોકે, મારી પાસે વધુ રૂપિયા ન હોવાથી મે રૂપિયા ટ્રાન્સફર કર્યા નહોતા અને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પાદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

1 ઓગસ્ટથી 12 ટકા કપાશે EPF, સરકારે આપેલી રાહત પાછી ખેંચી લીધી
દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, મણિનગરની પરિણિતાને માર મારી કાઢી મૂકી
પતંગમાં પણ મોદી મેજીક, રાજકોટના પતંગ બજારમાં છવાયા મોદી, ભાવમાં 40 ટકા જેટલો વધારો
નોઈડામાં 31મી મે સુધી કલમ 144 લાગુ, COVID-19ના વધતા કેસના અનુસંધાને નિર્ણય
સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર કે નહીં, કોર્ટ ચુકાદો આપશે
Share This Article
Facebook Email Print
Previous Article કેજરીવાલે દિલ્હીને 700 ટન ઓક્સિજન આપવા બદલ PM મોદીનો આભાર માન્યો
Next Article ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ઉદ્ઘાટનનો મોહ નથી છૂટતો, વાંકલ અને ઉમરપાડામાં નેતાઓની ફોજ સાથે કોવિડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up