By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના 200 ટ્રાન્સજેન્ડર્સે મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વડોદરાના 200 ટ્રાન્સજેન્ડર્સે મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપ્યો
GeneralGujarat NowPolitics

વડોદરાના 200 ટ્રાન્સજેન્ડર્સે મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપ્યો

HM News
Last updated: 05/12/2022 9:36 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા ; ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 8 વાગ્યે શરૂ થયું છે. 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 19.17 ટકા મતદાન થયું છે.બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે.ત્યારે વડોદરા શહેરના ટ્રાન્સજેન્ડર્સે પણ વોટિંગ કરીને લોકશાહીને મજબૂત કરવાના મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે.

શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના 200 ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું.અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટથી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મૂકી મતદાન કરવા અનુરોધ કર્યો છે.

જાણો, વિશ્વનો આ એક માત્ર દેશ છેલ્લા 200 વર્ષથી એક પણ યુધ્ધ લડયો નહી
ટેક્સાસ : ફાયરિંગમાં 22ના મોત બાદ બીજા દિવસે સ્કૂલ પાસેથી રાઈફલ સાથે વિદ્યાર્થીની ધરપકડ
લંડનમાં ઈસ્કોન મંદિરના 5 ભક્તોના કોરોનાથી મોત, બીજા સેંકડો પોઝિટિવ
પિરામલ ગ્લાસનું ગુજરાતમાં એક જ વર્ષમાં ૫૪૦ કરોડનું થશે રોકાણ
રાજકોષીય ખાધનો ટાર્ગેટ 2025-26 સુધી જીડીપીના ચાર ટકા રહેવાની ગણતરી
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું, PMની એક ઝલક મેળવવા લોકોની ભારે ભીડ
Next Article બળવાખોરો વિરુદ્ધ ભાજપની લાલ આંખ, જીતી જશે તો પણ પાર્ટીમાં સ્થાન નહીં મળે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up