By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા:ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વડોદરા:ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી
GeneralGujarat Now

વડોદરા:ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી

HM News
Last updated: 09/01/2021 10:50 AM
HM News
4 years ago
Share
SHARE

એક તરફ સરકાર ઉત્તરાયણના તહેવાર પર માર્ગદર્શિકા જાહેર કરીને લોકો માટે નિયમો મૂકે છે.પરંતુ વાત જ્યારે પોતાના કાર્યક્રમોની આવે તો આ તમામ નિયમો અભરાઈએ ચઢી જાય છે.સરકારના આ બેવડા વલણ પર લોકો પણ વારંવાર રોષ પ્રગટ કરી ચૂક્યા છે

હાર્દિક દિક્ષીત/વડોદરા:કોરોનાની ગાઈડલાઈનને સૌથી વધુ ભંગ કરનારાઓમાં ગુજરાત ભાજપના નેતાઓ ટોચ પર છે એવુ કહી શકાય.વારંવાર પક્ષના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળે છે.આવા કાર્યક્રમો પર પક્ષના મોવડીઓ દ્વારા કોઈ લગામ લગાવવામાં આવતી નથી.ત્યારે ફરી એક વાર ભાજપના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે.વડોદરામાં ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટનમાં નેતાઓ અને કાર્યકર્તાઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.છતાં કોઈ તકેદારી રાખવામાં ન આવી.

15 પૂર્વ મંત્રીઓને સંતાનોના અભ્યાસ માટે મામૂલી દરે ફાળવાયેલા બંગલા તાત્કાલિક પરત લોઃ કોંગ્રેસ
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના સર્વેસર્વા હવે ‘જેલમાં’!
એટ્રોસિટી,બળાત્કાર કેસમાં સમાધાન કરી લેવા વ્યારાના ભાજપ આગેવાનની વિધવાને ધમકી
બપોર સુધીમાં તમામ 8 બેઠકો પર ભાજપ આગળ, ભાજપમાં દિવાળી અને કોંગ્રેસના કાર્યાલયો ખાલીખમ
જોળવા સરકારી અનાજ પ્રકરણમાં મામલતદાર અને પોલીસ આમને સામને
Share This Article
Facebook Email Print
Previous Article ચીખલી વાંસદા માર્ગ ઉપર સાતપીપળા નજીક કારમાં આગ લાગી
Next Article જામનગરના દરેડ ગામે સરકારી ખરાબાની જમીનના દબાણકારોએ રાજ્યમંત્રીની મદદ માંગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up