By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરામાં ગયા હતા નમાજ પઢવા, થઈ ગયા જેલ ભેગા…સાતની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરામાં ગયા હતા નમાજ પઢવા, થઈ ગયા જેલ ભેગા…સાતની ધરપકડ
GeneralVadodara

વડોદરામાં ગયા હતા નમાજ પઢવા, થઈ ગયા જેલ ભેગા…સાતની ધરપકડ

HM News
Last updated: 08/04/2020 11:49 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા : દેશભરમાં લોકડાઉનનો માહોલ છે અને માહોલ વચ્ચે પણ જાહેરનામાનો ભંગ કરીને વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી કડીયા મસ્જીદમાં નમાજ પઢવા ગયેલા સાત વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી.આ તમામની સામે ગુના દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાવપુરા વિસ્તારમાં લીમડાપોળના નાકે આવેલી કડીયા મસ્જીદમાંથી નમાજ પઢીને કેટલાક લોકો બહાર આવી રહ્યા હતા.આ અંગની પોલીસને બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.દિલ્હી ખાતે તબલીગી જમાત દ્વાર થયેલ મરકાઝ બાદ આક્રમક બનેલી પોલીસે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનાર આ તમામની સામે ગુનો દાખલ કરીને તમામ સાતની ધરપકડ કરી હતી.આ તમામની સામે જાહેરનામાના ભંગ અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે કલમ ૩ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

બે દિવસ પહેલાં જ તંત્ર દ્વારા કોરોના રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ મળ્યા બાદ મંગળવારે ચોથો પોઝિટિવ કેસ જાહેર કરાયો હતો.નાગરવાડામાં જ ત્રણ દિવસમાં ચાર પોઝિટિવ દર્દીઓ જાહેર થયા છે.આ કેસ બાદ આ સંક્રમણ કેટલું વ્યાપક બન્યુ છે તે જાહેર થઈ ગયું છે. આ મામલે એટલે જ પોલીસ કડક વલણ અપનાવી રહી છે.

ગાઝિયાબાદમાં ધર્માંતરણ રેકેટ ચલાવતી ગેંગ ઝડપાઇ : સૈફી,અબ્દુલ્લા સહીત મૌલવીની ધરપકડ
પશ્ચિમ બંગાળમાં નોન સ્ટોપ હિંસા : હવે TMC નેતાની ગોળી મારી હત્યા, ભાજપ પર આરોપ
ચોમાસાની તૈયારીઃ અમિતાભ બચ્ચને પણ પોતાના બંગલાઓ પર તાડપત્રી લગાવી દીધી
નારણપુરા સ્પોર્ટસ સંકુલના ખાતમુહૂર્તમાં કોઇ કસર નહીં
દેશમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા બચાવવી અતિ જરૂરી : CJI
Share This Article
Facebook Email Print
Previous Article બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!
Next Article ગરીબોનો જઠરાગ્ની ઠારી સેવાની સરવાણી વહાવતો પાટીદાર સમાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up