By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા કુખ્યાત અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનો ઘટસ્ફોટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા કુખ્યાત અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનો ઘટસ્ફોટ
GeneralVadodara

વડોદરા કુખ્યાત અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનો ઘટસ્ફોટ

HM News
Last updated: 26/01/2021 8:17 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : વડોદરાના કુખ્યાત અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પર વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોધીને બે નંબરી મિલકતોની તપાસ શરુ કરી છે.વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી ડી.એસ.ચૌહાણ અને તેમની ટીમે બિચ્છુ ગેંગના સાગરીતોની મિલકતોની તપાસ હાથ ધરીને મહેબુબપુરા,વાડી અને તાંદલજાનાં મકાનોમાં છાપા મારી મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યાં હતા.

પોલીસે જણાવ્યું હતું કે,બોડિયાની દુકાનો,મકાનો,વાહનો અને બેંક ખાતાની માહિતી પણ મેળવાઇ છે,જેના આધારે તેની પાસે કેટલી મિલકતો છે તથા કોના નામે મિલકતો છે તેની તપાસ કરાઇ રહી છે.તેનાં વાહનોની પણ તપાસ કરાઇ રહી છે.પોલીસ તપાસમાં બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનું ખુલ્યું છે.બીજી તરફ બોડિયાની 40 રીક્ષાઓ હોવાનું જણાયું છે,જેથી રિક્ષાઓ આઇડેન્ટીફાય કરીને કબજે કરવાનું પણ શરૂ કરાયું છે. જ્યારે મુન્ના તડબુચની મિલકતોની તપાસ દરમિયાન તેણે 4 વર્ષ પહેલાં નવાપુરામાં એક બિલ્ડિંગ બનાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.24 ડુપ્લેક્ષની સ્કીમમાં મુન્ના તડબૂચ ભાગીદાર છે.

ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો ફરાર થઇ ગયેલા અસલમ બોડિયા અને મુન્ના તડબુચ સહિતના આરોપીઓની શોધખોળ કરી રહી છે.પોલીસની ટીમો રાજસ્થાન,પંચમહાલ-ગોધરા,ભરૂચ-જંબુસર તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે તપાસ કરી રહી છે.ટીમોએ બોડિયા અને તડબુચ સહિતના આરોપીઓનાં આશ્રયસ્થાનો પર રવિવારે પણ દરોડા પાડ્યા હતા.

અમિત શાહની ટિક્કા ખોટી ગણાવી મમતા બેનર્જીએ કહ્યું ગૃહમંત્રીએ મને ઢોકળા ટ્રીટ આપવી જોઈએ
બોગસ ડિગ્રી મામલે અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓને શો – કોઝ નોટિસ ફટકારાઈ
GUJARAT : 36 શહેરોમાં કર્ફ્યૂની અવધિમાં 1 કલાકનો ઘટાડો જાહેર, હવે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
રાજ્યના 1200 કેદીઓને બે મહિના પેરોલ અથવા વચગાળાના જામીન અપાશે : વિજય રૂપાણી
ખેડૂત આંદોલનમાં ભંગાણ ? : કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા સહિત ત્રણ નેતાઓના રાજીનામા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌમાલેને શૂરાતન ચડયું ,પોસ્ટર્મોટમ કરવા મુદ્દે તબીબને માર માર્યો
Next Article લાંચ કાંડમાં PSI શ્વેતા જાડેજાનો બનેવી ફરાર જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up