By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું
GeneralPoliticsVadodara

વડોદરા કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

HM News
Last updated: 14/06/2021 6:19 AM
HM News
4 years ago
Share
SHARE

– પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા.જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા.સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

વડોદરા : પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા.જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા.સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખની ખંડણી માંગી હતી.આ શખ્સોએ બિલ્ડરની ચેઇન,રોકડ અને મોબાઇલ સહિત 73 હજારની મતા પડાવી લીધી હતી.બિલ્ડરે ફરિયાદ દાખલ કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વડોદરાના 2 શખ્સોની ધરપકડ કરી હતી.

કારેલીબાગમાં રહેતા અને હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર અને જમીન દલાલ કમ બિલ્ડરે વાગોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી કે, 10 તારીખે મોબાઇલ ફોનમાં બ્લયૂડ ગે ક્લબ હાઉસ ફોર એન્ડ્રોઇડ એપ્લિકેશન ભુલથી ડાઉનલોડ કરી હતી.ત્યાર બાદ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો.જેમાં એક વ્યક્તિએ અણખોલમાં રોડ ટચ જમીન વ્યાજબી ભાવે વેચવી હોવાનું જણાવ્યું હતું.જેથી તેઓ જમીન જોવા માટે ગયા હતા.

જો કે સ્કુટર પર આવેલા યુવકે રસ્તો ખરાબ હોવાનું કહીને તેમને સ્કુટર પર બેસાડીને જતા રહ્યા હતા.ત્યાર બાદ 2 છોકરા આવ્યા હતા. બંન્નેએ બિલ્ડરને ખેતરમાંથી 2 ગાય ચોરાઇ છે અને તમે ચોર છો ચોરી કરવા આવ્યા છો તેમ કહીને ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં તેની સોનાની ચેઇન,બ્લુટૂથ મોબાઇલ અને 8 હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા.ત્યાર બાદ 1 લાખની માંગ કરી હતી.

જો કે વધારે પૈસા નહી હોવાનું કહેતા તેના કપડા કાઢીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.ત્યાર બાદ કઢંગી હાલતમાં તસ્વીરો પણ પાડી લીધી હતી.ત્યાર બાદ કઢંગી હાલતના ફોટા પાડી 12 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.જો ઓનલાઇન પાસવર્ડ ખોટો નાખતા એકાઉન્ડ બ્લોક થઇ ગયું હતું.

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપના વાયદા, જામશે ત્રિપાંખિયો જંગ
મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
વડોદરા : ભાજપ-કોંગ્રેસની રેલી સામસામે આવી જતાં કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી ને..દે ધના ધન
બોગસ બિલિંગમાં સંડોવણીની શક્યતા વચ્ચે GSTના 11 અધિકારીઓની સરકારે રાતોરાત બદલી કરી
VIA પ્રમુખપદના મામલે ઓગષ્ટ માસમાં સુનાવણી
Share This Article
Facebook Email Print
Previous Article વરેલીમાં જાહેરમાં બેખોફ બનેલા બુટલેગરે લારી વાળાને ચપ્પુના ઘા ઝીકયા
Next Article વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up