By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા : ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી દારૂ પકડાયો, અગાઉ પાસામાં પણ જઈ ચુક્યો છે જેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી દારૂ પકડાયો, અગાઉ પાસામાં પણ જઈ ચુક્યો છે જેલ
GeneralVadodara

વડોદરા : ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી દારૂ પકડાયો, અગાઉ પાસામાં પણ જઈ ચુક્યો છે જેલ

HM News
Last updated: 06/11/2020 9:56 AM
HM News
5 years ago
Share
SHARE

– ગોરધન પાટણવાડિયા 15 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. 2010 માં જ્યાર તે ભાયલી ગામનો સરપંચ હતો,ત્યારે તેના ગોડાઉનમાં રેડ પડી હતી,અને દારૂ પકડાયો હતો.આ જ કેસમાં પાસા થયા હતા.

વડોદરા :ગુજરાત પોલીસ દ્વારા દારૂને લઈને સખત બની છે.ગુજરાતના વિવિધ શહેરોમાં રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવાની કાર્યવાહી ઝડપી બની છે.છેલ્લાં કેટલાક દિવસોથી સઘન તપાસ શરૂ કરાઈ છે.ત્યારે આજે ભાજપના જ નેતા પાસેથી દારૂનો જથ્થો પકડાયો છે.વડોદરા ભાયલી ગામનો જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી બિયરનો મોટો જથ્થો પકડાયો છે.

તાલુકાના સભ્યની બિયરની પેટી નીકળી

પ્રાપ્ત માહિતી અનુસાર,એલસીબીની ટીમને બાતમી મળી હતી કે,ભાયલી ગામમાં જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદીપ પરમાર બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂટક વેચાણ કરે છે.એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું કે,પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે ત્યા રેડ કરી હતી.ત્યારે સંદીપ પરમારના ઘરમાંથી 9 નંગ બિયરની પેટી મળી આવી હતી.23,760 રૂપિયાના કુલ 216 નંગ બિયરના ટીન તેની પાસેથી મળી આવ્યા હતા.એલસીબીએ સઘન પૂછપરછ કરતા તેણે ગોરધન પાટણવાડિયાનું નામ લીધું હતું.ગોરધન પાટણવાડિયા નામના શખ્સે મંગાવેલ બિયરના ટીમ તેના ઘરે સંતાડી રાખ્યા હોવાનું તેણે એલસીબીને જણાવ્યું હતું.ત્યારે એલસીબીએ તપાસ કરતા જાણવા મળ્યું કે,ગોરધન પાટણવાડિયા ભાયલી તાલુકા પંચાયતનો સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલો છે.

એલસીબીએ સંદીપ પરમાર નામનાં આરોપીની ધરપકડ કરી છે.જ્યારે ભાજપનો સભ્ય ગોરધન પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે.જોકે,પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે,ગોરધન પાટણવાડિયા દારૂના મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.ભૂતકાળમાં પણ તેની પાસેથી દારૂ પકડાય હતો અને આ કેસમાં તેને પાસા થયા હતા.ગોરધન પાટણવાડિયા 15 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. 2010 માં જ્યાર તે ભાયલી ગામનો સરપંચ હતો,ત્યારે તેના ગોડાઉનમાં રેડ પડી હતી, અને દારૂ પકડાયો હતો.આ જ કેસમાં પાસા થયા હતા.ત્યારે પોલીસે ગોરધન પાટણવાડિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article NUDITY ક્વીન પૂનમ પાંડે અને પતિ સેમ બોમ્બેને મળ્યા જામીન, જાણો શા માટે ગોવા પોલીસે કરી હતી ધરપકડ
Next Article ભાજપના ‘ચાણક્ય’ શાહે બિહારને રેઢુ મુકી કંઈ એમ જ પશ્ચિમ બંગાળમાં ધામા નથી નાખ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up