By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા: ભાજપના મહિલા સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટને બુથ પરથી બહાર કઢાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા: ભાજપના મહિલા સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટને બુથ પરથી બહાર કઢાયા
GeneralPoliticsVadodara

વડોદરા: ભાજપના મહિલા સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટને બુથ પરથી બહાર કઢાયા

HM News
Last updated: 21/02/2021 7:14 AM
HM News
5 years ago
Share
SHARE

આજરોજ રાજયની 6 મહનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે તો ઉમેદવારો,રાજકીય પક્ષોના નેતાઓ મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે પરંતુ રાજકોટ,સુરત અને વડોદરાના અમુક મતદાન મથક પર વિરોધ અને હોબાળાના બનાવ સામે આવ્યા છે.જેમાંથી વાત કરીએ,વડોદરાની તો શહેરના નુતન વિદ્યાલયનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન કુટિરે પહોંચતા હોબાળો મચ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન મથકે પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે.સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટને બુથ પરથી બહાર કઢાયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત મહાનગર પાલિકાની ચુંટણી : નિરસ વાતાવરણ વચ્ચે મતદાનની ટકાવારીમાં નિશ્ચિત ઘટાડો : આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને નુકસાન
Next Article રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આપના કાર્યાલયમાં તોડફોડ, ભાજપના કાર્યકરોએ બે ઉમેદવારને માર માર્યાનો આક્ષેપ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up