By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા : લારી ગલ્લાનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગના ગુના સમાન છે – મહેસૂલ મંત્રી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : લારી ગલ્લાનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગના ગુના સમાન છે – મહેસૂલ મંત્રી
GeneralVadodara

વડોદરા : લારી ગલ્લાનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગના ગુના સમાન છે – મહેસૂલ મંત્રી

HM News
Last updated: 12/11/2021 11:42 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા, તા. 12 નવેમ્બર : વડોદરા શહેરમાં જાહેર માર્ગો ઉપર આડેધડ ઉભી રહેતી લારીઓનું દબાણ એ એક જાતનું લેન્ડ ગ્રેબીગ છે અને દુકાનના લટકણીયા વાહન ચાલકો તથા રાહદારીઓ માટે આફત સમાન હોય તે વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર ઈંડા અને નોન-વેજની લારીઓનું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે.આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે.ફૂટપાથ પર કે રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે.દુકાન લઈને ધંધો કરે.

મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી.રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે.નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ.નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે.તેને હટાવવી જ જોઈએ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે દુકાનો વાળા પૂતળા મૂકીને રસ્તા પર પણ દબાણ કરતા હોય છે અને લટકણીયા લટકાવીને પણ દબાણ થતું હોય છે જેને કારણે લોકોને તકલીફ પડે છે તે અંગે કોર્પોરેશન અને વિડિયો અને ફોટોગ્રાફી કરી આવા વેપારીઓ સામે પેનલ્ટી કરવી જોઈએ.

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદથી રાહત
પરશુરામ ભગવાનની એ મહાકાય ફરશીને ક્રેનો પણ હલાવી શકવા અસમર્થ
ચીન વિરુદ્ધ અમેરિકા આકરા પાણીએ : ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને ફંડ નહીં આપે
સર્વેમાં થયો ખુલાસો, લોકોએ જબ્બર સ્ટોક કર્યો છે અનાજ-કરિયાણાનો
મુંબઈમાંઆગામી મહિને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રુઝ સંમેલન યોજાશે
Share This Article
Facebook Email Print
Previous Article વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next Article અદાણી રિન્યૂએબલ એનર્જીમાં $70 અબજનું રોકાણ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up