By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા : સાવલી APMCમાં ભાજપની પેનલનો વિજય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : સાવલી APMCમાં ભાજપની પેનલનો વિજય
GeneralVadodara

વડોદરા : સાવલી APMCમાં ભાજપની પેનલનો વિજય

HM News
Last updated: 02/05/2023 9:30 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

વડોદરા,તા.02 મે 2023,મંગળવાર : વડોદરા જિલ્લાની સાવલી એપીએમસીમાં ફરી એકવાર ભાજપે સત્તા કબજે કરી છે.વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં 493 માંથી 453 મતદારોએ મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર માત્ર બે ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી 10 ઉમેદવારોની પેનલ બનાવી હતી.જેથી 10 બેઠક માટે કુલ ઉમેદવારોની સંખ્યા 12 થઈ હતી.આજે મતગણતરી થતા કોંગ્રેસના બંને ઉમેદવારોનો પરાજય થયો હતો.જ્યારે ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા.જેથી ફરી એકવાર સત્તાના સુત્રો ભાજપ પાસે રહ્યા છે.

1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તત્કાલિક નિમણૂંક કરો : પરેશ ધાનાણી
શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
દુનિયામાં સૌથી વધારે વેચાતી ૨૫ વ્હિસ્કી બ્રાન્ડ, જેમાંથી ૧૩ ભારતીય
એરફોર્સ ટૂંકા અને તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલ
કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાજીનામા આપ્યા, કારણ આપ્યું નીતિન પટેલે
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી લિકર કાંડ : EDની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યુ
Next Article ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up