By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લઇને તપાસ માટે સુરત FSLમાં મોકલાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લઇને તપાસ માટે સુરત FSLમાં મોકલાયા
GeneralVadodara

વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લઇને તપાસ માટે સુરત FSLમાં મોકલાયા

HM News
Last updated: 01/10/2021 6:17 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટને આજે ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઇ જવાયો હતો.જ્યાં રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લેવામાં આવ્યા હતા.સ્પર્મના સેમ્પલ લઇને સુરત FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

રાજુ ભટ્ટને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

વડોદરા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે, આરોપી રાજુ ભટ્ટના આજે સ્પર્મ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.આરોપી રાજુ ભટ્ટને આજે 3:30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં કરવામાં આવશે અને રિમાન્ડની માગણી કરવામાં આવશે.

પોલીસ પુછે તેટલો જ જવાબ આપતો હતો

દુષ્કર્મ કેસમાં પકડાયેલા પાવગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મંગળવારે બપોરે 3 વાગે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી અને રાત્રે 10-45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. પોલીસથી બચવા 8 દિવસ સુધી ભાગેલો રાજુ ભટ્ટ પોલીસને ચકમો આપવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો,જેથી તે બેચેન બની ગયો હતો. જૂનાગઢથી વડોદરા સુધીના 7થી 8 કલાકની લાંબી સફરમાં રાજુ ભટ્ટ મૌન બનીને બેસી રહ્યો હતો.અને પોલીસ પુછે તેટલો જ જવાબ આપતો હતો.

કંઇ પણ ખાવાનો પણ ઇનકાર કર્યો

તેનો ચહેરો ચિંતાતુર જણાતો હતો અને ઢીલો પડી ગયો હતો. તેણે કંઇ પણ ખાવાનો પણ ઇનકાર કર્યો હતો.પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે રાત્રે 11 વાગે ક્રાઇમ બ્રાન્ચમાં લવાયા બાદ આખી રાત તેણે પોલીસ લોકઅપમાં ચિંતાતુર ચેહેરે રોતા રોતા વિતાવી હતી.તે કંઇ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો.વૈભવશાળી જીવન જીવતા રાજુ ભટ્ટને કલ્પના પણ ન હતી કે તેને લોકઅપમાં જવું પડશે જેથી તે લોકઅપમાં બોલ્યા વગર જ બેસી રહ્યો હતો.મધરાતે 12-30 વાગે તેને કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને એકથી દોઢ કલાક બાદ તેને પરત ક્રાઇમ બ્રાન્ચમાં લવાયો હતો.

રાજુ ભટ્ટને મેડિકલ ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયો

બુધવારે પોલીસે રાજુ ભટ્ટની ધરપકડ કર્યાં બાદ સાંજે તેને પહેલાં એસએસજી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લઇ જવાયો હતો અને ત્યારબાદ તેને ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.દુષ્કર્મની ફરિયાદ હોવાથી તેને લગતી તપાસ કરવામાં આવી
હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

રાજુ ભટ્ટે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું

ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું હતું અને કહ્યું હતું કે તેણે પિડીતા પર કોઇ પ્રકારનું દુષ્કર્મ કર્યું ન હતું અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું.રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી.આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે ત્યારે તેની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઇ રહ્યું છે.ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમય સુધી ફરાર રહેલા રાજુ ભટ્ટને અન્ય કેટલા લોકોએ મદદ કરી છે ? તેની પણ પૂછપરછમાં વિગતો સપાટી પર આવશે.

અશોક જૈનના વોરંટની અરજી વિડ્રો

દુષ્કર્મ કેસમાં અશોક જૈન ફરાર હોવાના કારણે પોલીસે અદાલતમાં તેનું સીઆરપીસી 70 મુજબના વોરંટની માગણી કરી હતી. સુનાવણીમાં અદાલતના ધ્યાન પર આવ્યું હતું કે, આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી છે અને ત્યાર બાદ અદાલતનું વલણ જોતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ સીઆરપીસી 70 મુજબની અરજી વિડ્રો કરી હતી.જોકે, અધિકારીના જણાવ્યા મુજબ જામીન અરજીનો ઓર્ડર થયા બાદ તેના આધારે વોરંટ મેળવવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે.દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈને હાલ આગોતરા જામીન અરજી મુકી છે અને તેની સુનાવણી બુધવારે થવાની હતી.જોકે, તપાસ અધિકારીએ દુષ્કર્મ કેસના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તેની તપાસમાં પોલીસ વ્યસ્ત હોવાના કારણે સોગંદનામુ રજૂ કરવા માટે મુદતની માંગણી કરતાં ન્યાયાધીશે અરજીની વધુ સુનાવણી 4 ઓક્ટોબર રોજ રાખવાનું ઠરાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર આજથી વાહન વ્યવહાર વિભાગની બસ સેવાની શરૂઆત થશે
Next Article શું વિદેશ ભાગી ગયા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up