By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા : BJP કોર્પોરેટરના બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા, ડો. વિજય શાહની ટ્વીટ અપીલનું પોલીસ પાલન કરશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : BJP કોર્પોરેટરના બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા, ડો. વિજય શાહની ટ્વીટ અપીલનું પોલીસ પાલન કરશે ?
GeneralVadodara

વડોદરા : BJP કોર્પોરેટરના બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા, ડો. વિજય શાહની ટ્વીટ અપીલનું પોલીસ પાલન કરશે ?

HM News
Last updated: 28/12/2020 8:18 AM
HM News
5 years ago
Share
SHARE

– મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સનું કર્યું ઉલ્લંઘન
– અગાઉ ભાજપ શહેર મહામંત્રી સામે બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી થઇ હતી
– કોર્પોરેટર સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે લોકચર્ચા જોવા મળી રહી છે

વડોદરા : વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ ગઈકાલે રાત્રે જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમનો ભંગ થયો હતો.આ અંગેના ફોટા વાઇરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. અગાઉ ભાજપના શહેર મહામંત્રી સુનિલ સોલંકી દ્વારા જન્મદિવસની ઉજવણીને પગલે વિવાદ સર્જાયો હતો.અને બાદમાં તેમની બર્થ ડે કેક કાપવા સમયે હાજર રહેલા લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. સુનિલ સોલંકી પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.જો કે પોલીસે તેમને ગણતરીના કલાકોમા.

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકી બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હતી.જેમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા હતા. જે અંગે બાદમાં પોલીસ ફરિયાદ થઇ હતી.ત્યારબાદ વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહે પોલીસ વિભાગ દ્વારા ખાસ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ગતરોજ,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ કાર્યકરોની સાથે મળીને કરી હતી.જેમાં ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમનો ભંગ કર્યો હતો.જે અંગે ના ફોટો વાયરલ થતાં ફરી એકવાર રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસ દ્વારા ભાજપના મહામંત્રી સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીનું કોર્પોરેટરના કિસ્સામાં અનુસરણ કરવામાં આવશે,કે પછી તેઓને છોડી મુકવામાં આવશે તેને લઇે અનેક અનુમાન લગાડવામાં આવી રહ્યા છે.ડો વિજય શાહ દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવેલી અપીલ પ્રમાણે કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભાજપના હોદ્દેદારો દ્વારા અવાર નવાર કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે.તેમની સામે જવલ્લેજ પોલીસ કાર્યવાહી થતી હોય છે.જ્યારે સામાન્ય માનવીનું માસ્ક સહેજ પણ નીચે હોય તો તેને માસ્કનો દંડ ફટકારી દેવામાં આવે છે.શું શહેર પોલીસ 4 ડિસેમ્બરના રોજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ટ્વીટ મારફતે કરવામાં આવેલી અપીલને અનુસરશે કે નહિ તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ર્થટી ફર્સ્ટ : હવે ફાર્મ હાઉસ અને કારખાનામાં પ્યાસીઓને પકડવા કરાશે પોલીસ રેડ,ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડ ઉપર
Next Article ‘લવ જિહાદના નામે ભાજપ નફરત ફેલાવે છે’, ભાજપની દગાબાજીથી વિફરેલા જદયુનો આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up