By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વડોદરા : MS યુનિવર્સિટી કેમ્પસમાં ફરી નમાઝ પઢવાની ઘટના, હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : MS યુનિવર્સિટી કેમ્પસમાં ફરી નમાઝ પઢવાની ઘટના, હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો
GeneralVadodara

વડોદરા : MS યુનિવર્સિટી કેમ્પસમાં ફરી નમાઝ પઢવાની ઘટના, હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો

HM News
Last updated: 16/01/2023 9:24 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરાની MS યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવી રહી છે.જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાની ઘટના સામે આવી છે.તેમાં બોટની વિભાગમાં યુવતી નમાઝ પઢતી નજરે પડતા યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે.તેમાં સેનેટ મેમ્બર્સની ફેકલ્ટી ડીનને કાર્યવાહી કરવા રજૂઆત છે.

યુનિવર્સિટીમાં કેમ વારંવાર આ ઘટના બને છે તેવી ચર્ચા શરૂ

વારંવાર MS યુનિવર્સિટી વિવાદમાં આવી રહી છે.જેમાં યુનિવર્સિટીમાં કેમ વારંવાર નમાઝનું પઠન કરવામાં આવે છે તે એક તપાસનો વિષય છે તેવી ચર્ચા વિદ્યાર્થીઓમાં થઇ રહી છે.શું જાણી જોઈને આ વિવાદ કરાય છે તેવો પણ વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યાં છે.તથા આવી ઘટનાઓ રોકવા માટે યુનિવર્સિટી તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે.યુનિવર્સિટીમાં નમાજને લઇ હિન્દુ સંગઠનોમાં રોષ છે.થોડા સમય અગાઉ સંસ્કૃત વિભાગનો વીડિયો વાયરલ થયો હતો.

નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો

એમએસ યુનિવર્સિટીનો નમાઝનો બનાવ હજુ શાંત થયો નથી.ત્યારે યુનિવર્સિટીમાં બીજી ફેકલ્ટીનો વીડિયો વાઇરલ થયો છે.જેમાં યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પડતા યુવતી નજરે પડી છે.થોડાક સમય પહેલા જ સંસ્કૃત ફેકલ્ટીની સામે નમાજ પડતા વીડિયો વાયરલ થતાં વાતાવરણ ગરમાયું હતું.ત્યારે ફરી MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતીનો નમાઝ પડતો વીડિયો સામે આવતા યુનિવર્સિટીનીનું વાતાવરણ ગરમાયું છે.ત્યારે સેનેટમેમ્બર દ્વારા ફેકલ્ટી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.તથા નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો
Next Article CVC : નિવૃત્ત કર્મચારીઓ ન કરે ભ્રષ્ટાચારના કેસોની તપાસ, જાણો કેમ આપ્યો આ આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up