By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
GeneralVadodara

વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં

HM News
Last updated: 17/07/2021 5:04 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા :વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 40 દિવસથી વધુ થઈ ગયા છે.પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી.તેઓ જીવિત છે કે મૃત છે તે અંગે પણ પોલીસ તપાસમાં જાણી શકી નથી.ત્યારે હવે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે.જેમાં સૌથી પહેલુ નામ એક કોંગ્રેસ નેતાનું છે.

પોલીસે મિત્રો અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી

પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો પોલીસ માટે કોયડો બન્યો છે.પોલીસ આ મામલે તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવી રહી છે.પોલીસે પીઆઈ અજય દેસાઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ કરી છે.કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.પીઆઈ દેસાઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો છે.પોલીસે તમામનું લિસ્ટ તૈયાર કર્યુ છે.હવે એક બાદ એક લોકોને બોલાવી પૂછપરછ કરાશે.

પીઆઈનો પોલિગ્રાફી ટેસ્ટ કરાયો

તો બીજી તરફ, પોલીસ દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે.પરંતુ હજી સુધી તે સ્વીટી પટેલના છે કે નહિ તે ખુલાસો થયો નથી.આ ઉપરાંત ફએસએલ દ્વારા પીઆઈના એસડીએસ અને પોલીગ્રાફી ટેસ્ટમાં 20થી વધુ પ્રશ્નો પુછાયા હતાં અને હવે તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.પીઆઈના પરસેવાને મોનિટરિંગ કરવામાં આવ્યો હતો.આ સિવાય પોલીગ્રાફિક ટેસ્ટમાં પણ 4 શારીરિક પરીબળોને સ્કેન કરીને પ્રશ્નો પુછાયા હતા.

‘આ દેખે જરા કિસમે કિતના હૈ દમ’ ઈ.ડી.ના સમન્સ સામે સંજય રાઉતનું ટવીટ
અમેરિકાએ કર્યુ આયોજન, Metaverseમાં એરફોર્સની ટ્રેનિંગ અપાશે
ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો : શિંદે જૂથમાં જોડાયા બાળાસાહેબના સૌથી વિશ્વાસુ સહાયક ચંપાસિંહ થાપા
યુવાનને વીડિયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી બ્લેકમેઈલિંગ ચાલુ કરાયું
જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા નડિયાદ, ખંભાતના કર્મીઓની માગ
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદના જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી…
Next Article ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up