– LCBએ 8 લોકોને વોન્ટેડ જાહેર કર્યા
ચિવલ ગામે કોળગી ફળિયામાં એલસીબી ટીમે છાપો માર્યો મારી વોટ્સએપ પર વરલી મટકાનો આંકડા ફરકનો જુગાર રમાડતો નામચીન ઉબેદ રફીકભાઈ શેખ રહે ચીવલગામ કોળગી ફળિયા ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી બે મોબાઈલ અને રોકડા મળી 12,330નો મુદ્દામાલ કબ્જે લઈ પારડી પોલીસને હવાલે કર્યો છે.
વોટ્સએપ ચેક કરતા જુગાર રમતા આઠ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.જેમાં મહેંદ્ર રહે બાલચોંઢી,વિનોદ દેવજીભાઈ જાદવ રહે મોટી વાહિયાળ,નસીબ હુસેન બુઝરત અલી શેખ રહેનાનાપોઢા મસ્જિદ ફળિયા,સલમાન શેખ રહે નાનાપોઢા મસ્જિદ ફળિયા,ઝાહીદ ગફારભાઈ શેખ રહે નાનાપોંઢા જિતેન્દ્ર નગીનભાઈ મહેસૂરિયા રહે વાઘછિપા નીચલા ફળિયા,દિલિપ છીબુભાઈ માહલા રહે વરર્ણા અંધારપાડા,પ્રવીણ શંકરભાઈ પટેલ રહે મોહી વાહિયાળ નદી ફળિયા,અરવિંદ લક્ષુભાઈ સાબર રહે વારર્ણા કપરાડા વોટ્સએપ પર આંકડા લખાવી રમતા હતા.આ તમામને વોન્ટેડ જાહેર કર્યા હતાં.