By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વરાછામાં હાર્દિકનેભાજપમાં આવકારતા બેનર કોઇ ફાડી ન નાંખે એટલે બિલ્ડીંગપર લગાવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વરાછામાં હાર્દિકનેભાજપમાં આવકારતા બેનર કોઇ ફાડી ન નાંખે એટલે બિલ્ડીંગપર લગાવાયા
GeneralSurat

વરાછામાં હાર્દિકનેભાજપમાં આવકારતા બેનર કોઇ ફાડી ન નાંખે એટલે બિલ્ડીંગપર લગાવાયા

HM News
Last updated: 02/06/2022 5:45 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : એક સમયે હાર્દિક પટેલ વરાછામાં આવે ત્યારે હજારો લોકો જોવા માટે ભેગા થતાં તેના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશને આવકાર આપતા ગણ્યા ગાંઠવા હોર્ડિંગ્સ છે અને તે પણ બિલ્ડિંગના ટેરેસ પર મુકવામાં આવ્યા છે.વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે એક બિલ્ડીંગની ઉપર હોર્ડિંગ્સ મુકવામાં આવ્યું છે તેમાં પણ ભાજપના મહાનુભવોના ફોટા છે અને તેમાં યુવા હૃદય સમ્રાટ હાર્દિક પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે તેવું લખ્યું છે.જોકે,બન્ને હોર્ડિંગ્સ કોણે લગાવ્યા છે અને શુભેચ્છા કોણે આપી છે તે લખવામાં આવ્યું નથી.વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના હોર્ડિંગ્સ સાથે ચેડાં થાય તેવી ભીતિ હોવાથી ઉંચાઈ પર લગાવવામાં આવ્યું હોવાની અટકળો થઈ રહી છે.

હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વખતે સુરતમાં કોઈ વિરોધ થાય છે કે નહીં તે માટે લિટમસ ટેસ્ટ રૂપે આ હોર્ડિંગ્સ લગાવવામા આવ્યા હોવાની ચર્ચા સુરતના રાજકારણમાં થઈ રહી છે.બીજી તરફ ભાજપના ગઢ એવા પશ્ચિમ વિસ્તાર રાંદેર રોડ પર રોડની બાજુમાં જ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતું હોર્ડિંગ્સ લગાવાયું છે.તેમાં સંઘર્ષશીલ યુવા નેતા હાર્દિક પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં સહર્ષ સ્વાગત છે તેવું લખાયું છે.તેની સાથે જે.પી.ના,અમિત શાહ,નરેન્દ્ર મોદી,ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલના ફોટા સાથે હાર્દિક પટેલનો ફોટો જોવા મળે છે.

‘મારા આપઘાત પાછળ મારી પત્ની અને સાળો જવાબદાર છે’-કહી સુરતના જીઆવમાં યુવકનો આપઘાત
ગુનેગારોનો બાયોમેટ્રિક ડેટાબેઝ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે મહારાષ્ટ્ર , જાણો કેવી રીતે પોલીસને મદદ મળશે
RRR: રામચરણે હૈદરાબાદ ખાતે જોયો વહેલી સવારનો શો, થિયેટર બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું
શિવસેના અર્નબ ગોસ્વામી અને કંગના ઉપર તૂટી પડયું : ‘સામના’માં લખાયું… દેશદ્રોહી પત્રકાર અને સુપારીબાજ કલાકારનું સમર્થન કરવું પણ ‘હરામખોરી’
સુરત : શિક્ષકોને Corona ચેકપોસ્ટમાં ડ્યૂટી કરવાનો ફતવો, શિક્ષણાધિકારીના પત્રથી વિવાદ
Share This Article
Facebook Email Print
Previous Article આજે દિલ્હી ખાતે સુરતના વેસ્ટ મેનેજમેન્ટ અંગે પ્રેઝન્ટેશન કરાશે
Next Article રોટલા-રોટલી બને છે તે કચ્છી તાવડી હવે લોકોના ડ્રોઈંગ રૃમની શોભા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up