By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડનાં સાપ્તાહિક અખબારનાં તંત્રી સામે ખોટી ફરિયાદ દાખલ કરવાના મુદ્દે ડાંગ પત્રકાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડનાં સાપ્તાહિક અખબારનાં તંત્રી સામે ખોટી ફરિયાદ દાખલ કરવાના મુદ્દે ડાંગ પત્રકાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું
GeneralSouth Gujarat

વલસાડનાં સાપ્તાહિક અખબારનાં તંત્રી સામે ખોટી ફરિયાદ દાખલ કરવાના મુદ્દે ડાંગ પત્રકાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું

HM News
Last updated: 12/04/2022 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : વલસાડનાં સાપ્તાહિક અખબારનાં તંત્રી સહિત પરિવારજનો સામે પોલીસ દ્વારા ખોટી રીતે ફરીયાદ દાખલ કરવાનાં મુદ્દે ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ સહિત ડાંગ સક્રિય પત્રકાર સંઘનાં હોદેદારોએ મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ…

ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ તથા ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘમાં જોડાયેલ અને રાજ્યનાં પ્રતિષ્ઠીત અખબાર તથા જુદી જુદી ચેનલોનાં તથા લોકલ ચેનલોમાં કામ કરતા પત્રકારમિત્રો તથા ખબરપત્રીઓ દ્વારા આજરોજ મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગત તા.07-04-2022નાં રોજ વલસાડથી પ્રસિધ્ધ થતા સાપ્તાહિક અખબાર દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારૂની હેરાફેરી સબંધે ” વહીવટદારોએ બુટલેગરો સાથે સેટીંગ કરી લીધુનાં શીર્ષક હેઠળ સમાચાર છપાયા હતા.જે સમાચાર બાદ સાપ્તાહિક અખબારનાં તંત્રી પુણ્યપાલ શાહ સામે વલસાડ પોલીસ ગંભીર કલમ લગાવી ગુનો દાખલ કરી એમના સુરત સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી.એનાથી વધુ અપમાનજનક બાબત એ છે કે પોલીસ જેને આ અખબાર સાથે કોઈ લેવા દેવા નથી અને તેઓ પરિવાર સાથે બીલીમોરામાં પરિવારથી અલગ રહે છે.એવા તેમના કાકા જયંતિભાઈ સામે પણ ફરિયાદ નોંધી છે.આ ઉપરાંત પુણ્યપાલ શાહનાં અન્ય કાકા અનિલભાઈ શાહ સામે પણ ગુનો દાખલ કર્યો છે.પત્રકાર પોતાની ફરજનાં ભાગરૂપે કામ કરતા હોય છે.પત્રકાર કોઈના માટે અપમાનજનક લખાણો લખે તો તેમના માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે.અને આર્ટિકલનાં આધારે વાચકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયો હોવાની પોલીસ જાતે ફરિયાદી બની પત્રકારનાં પરિવાર સામે પણ ફરિયાદ નોંધાવે એ કેટલે અંશે વ્યાજબી કહેવાય.તથા અમારા તમામ પત્રકારોનું કહેવું છે કે જો પત્રકારોએ પોલીસતંત્રનાં દરેક સમાચાર પોલીસ અધિકારીઓ કહે તે રીતે જ છાપવાના હોય તો પત્રકારત્વનું મુલ્ય કઈ રીતે જાળવી શકાશે.વધુમાં અમે એટલુ સમજીએ છીએ કે આપની સરકારનાં રાજમાં પત્રકારો નિયમિતપણે પોતાની ફરજ બજાવી શકે છે.પરંતુ આ ઘટના પરથી લાગે છે કે આપની સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારી રાજ ચલાવી રહયા છે.જેથી ડાંગ જિલ્લાનાં તમામ પત્રકારો અને ખબરપત્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.તેમજ ખોટી રીતે મીડીયાને દબાવવા માટે દાખલ કરાયેલી એફ.આઈ.આરને સી સમરી કરવામાં આવે અને ફરી વખત કોઈપણ મીડીયાકર્મી સામે અહેવાલ સંદર્ભે સત્તાનો દુરુપયોગ કરી ફરિયાદ દાખલ ન થાય તેવી અમારી માંગણી છે.આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ રાજયનાં ડીજી કક્ષાએથી કરવામાં આવે એવી અમારી માંગણી છે.આ આવેદનપત્ર આપતી વેળાએ ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘનાં પ્રમુખ ગીરીશકુમાર ભોયે,ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘનાં પ્રમુખ પાંડુભાઈ ચૌધરી, મહામંત્રી શેખરભાઈ ખેરનાર,ચિરાગભાઈ પંચાલ સહિત ખબરપત્રીઓમાં હિતાર્થે પટેલ સોમનાથ પવાર,જઈદ પવાર,રોનક જાની,કેતન પટેલ,નિલેશભાઈ સુરતી,શૈલેષભાઈ સોલંકી,સોમનાથ ગાયકવાડ,મુનિરા શેખ,યોગીતા પટેલ,લક્ષમણ બાગુલ,વનરાજ પવાર,હેમંતભાઈ હડશ,શુશીલભાઈ પવાર,કાળુભાઈ ગાડવે,પુંડલીક વાઘમારે ઉપસ્થિત રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડના પત્રકાર સામે ગુનો દાખલ થવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
Next Article હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up