By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ
GeneralSouth Gujarat

વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ

HM News
Last updated: 26/06/2020 8:57 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 26 જૂન : વલસાડ મામલતદાર કચેરીની ઇ-ધરા કેન્દ્રમાં ડેટા એન્ટ્રીની ક્ષતિ સુધારવા સહિતના રેવન્યુના કામો માટે જતાં અરજદારો સાથે નાયબ મામલતદાર દ્વારા તોછડું વર્તન કરવાની ફરિયાદ ઉઠી છે.

આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી.રાજ્ય સરકાર દ્વારા મહેસુલી દફતરને જાન્યુઆરી 2004થી કમ્યુટરાઇઝ્ડ કરી ઓનલાઇન કરવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રી કરતી વખતે હસ્તલિખિત રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન વેળા ક્ષતિ રહી ગઇ હતી. જે રેકર્ડ સાથે સુસંગત ન હોય પરિપત્ર પાઠવી આવા કિસ્સામાં અરજદારને અપીલ, રિવિઝન કે એફિડેવિટ કરવાની ફરજ પાડવા વગર ભૂલો સુધારવા જણાવાયું હતું. વલસાડના અરજદાર મનસુખ શેઠિયાએ જમીનના હક્કપત્રકમાં થયેલી ક્ષતિ સુધારવા અને નોંધનું બીજું પાનુ સ્કેર કરી તેને ઓનલાઇન કરવા 2017માં અરજી કરી હતી,પરંતું આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી હતી.

મામલતદારનો સંપર્ક કરાતા, આ અરજી ઇ-ધરા કેન્દ્રમાં ફોરવર્ડ કરવાનું જણાવાયું હતું. જેને લઇ અરજદાર ઇ-ધરાના નાયબ મામલતદારને મળી રજૂઆત કરી તો તેમનો પારો આસમાને ચઢી ગયો હતો. રજૂઆતો છતાં ઉધ્ધત જવાબો આપતાં અરજદાર મનસુખભાઇ શેઠિયાએ કલેકટરને ઉપરોક્ત તમામ હકીકતોની મામલતદાર એમ.એ.વસાવાને જણાવી નાયબ મામલતદાર સામે કાર્યવાહી કરવા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી. કોઇ પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ.

અરજદાર મનસુખ શેઠિયાએ કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇ-ધરાના નાયબ મામલતદાર હાર્દિક તોગડિયાએ અરજીનો જવાબ આપવાના બદલે અરજીની વિગત પણ ચકાસી ન હતી.તેમણે એન્ટ્રી ચેક કરી જરૂરી સુધારો કરવો જોઇએ જેથી સરકારનો રેકર્ડ સુસંગત થાય અને તેના માટે સરકારનો પણ પરિપત્ર છે તેવું જણાવવા છતાં નાયબ મામલદારે પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ તેવો જવાબ આપ્યો હોવાની રાવ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જે કરવું હોય તે કરો, હું ઈન્દિરાની પૌત્રી, BJPની અઘોષિત પ્રવક્તા નથીઃ નોટિસ પર પ્રિયંકાનો જવાબ
Next Article ક્રાંતિકારી CHE GUEVARAનું જન્મસ્થળ વેચવા કઢાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up