By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની આગલી રાતથી મદીરાના નશામાં ઝૂમતા 500થી વધુને પોલીસે ઝડપ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની આગલી રાતથી મદીરાના નશામાં ઝૂમતા 500થી વધુને પોલીસે ઝડપ્યા
GeneralSouth Gujarat

વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની આગલી રાતથી મદીરાના નશામાં ઝૂમતા 500થી વધુને પોલીસે ઝડપ્યા

HM News
Last updated: 31/12/2020 7:34 AM
HM News
5 years ago
Share
SHARE

– વાપી અને પારડી પોલીસ મથકે સૌથી વધુ પીધેલા પકડાયા

થર્ટી ફર્સ્ટની રાતે રાજ્યમાં સૌથી વધુ નશાબાજ વલસાડ જિલ્લામાંથી ઝડપાય છે.દમણથી નશો કરીને ગુજરાતમાં આવનારા પીધડોને વલસાડ પોલીસે અટકાવી ચેકીંગ હાથ ધર્યું હોય છે.જેમાં બુધવારની સાંજથી મોડીરાત સુધીમાં 500થી વધુ પીધડોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પીધડોની સંખ્યા વધી હોવાથી પોલીસે મોડી રાતે જ આરોગ્ય ટેસ્ટ શરૂ કર્યા હોય છે.

કોરોના સંક્રમણને લઈને કોવિડ ટેસ્ટ અને લોહીના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય છે.જિલ્લાના વાપી અને પારડી પોલીસ મથકે સૌથી વધુ પીધડોને ઝડપી લેવામાં આવ્યાં હોય છે.આજે થર્ટી ફર્સ્ટની રાત દિવસ પોલીસ દ્વારા કડક ચેકીંગ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.દમણ કે રાજ્ય બહારથી ગુજરાત આવતા વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.

રાત્રિ દરમિયાન ટેસ્ટ કરાયા

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં દારૂના નશામાં ઝડપાયેલા પીધડોના આરોગ્ય ટેસ્ટ અને કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી રાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવી હતી.જિલ્લામાંથી પિધડોને ઝડપી પાડવા પોલીસે બુધવારે સાંજથી કામગીરી હાથ ધરી હતી જેમાં જિલ્લામાં પોલીસ મથક હદ વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરીને જિલ્લામાં 500થી વધુ પીધડોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પીધડોને રાખવા હોલ ભાડે રખાયા

દર વર્ષે થર્ટી ફર્સ્ટ અગાઉ દમણથી પીને ગુજરાત તરફ આવતાં નશેડીઓને ઝડપીને રાખવા માટે પોલીસ સ્ટેશનની લોકઅપ નાની પડતી હોય છે.જેથી પોલીસ દ્વારા વાડી અને હોલ ભાડે રાખવામાં આવ્યાં હોય છે.પારડીમાં પકડાયેલા પીધડોને પ્રજાપતિ સમાજના હોલમાં રખાયા છે.તેમના ટેસ્ટ,કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી બાદ પોલીસ ધરપકડ કરી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાટીયા-કામરેજ ટોલનાકુ હટાવો, નહીં તો પાલિકાના હસ્તક લો : ના-કર સમિતિ
Next Article સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, 1લી જાન્યુ.એ અંતિમ મતદાર યાદી જાહેર થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up