By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ પાલિકાકર્મી લગ્ન નોંઘણી સર્ટિ માટે 1 હજારની લાંચ લેતા ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ પાલિકાકર્મી લગ્ન નોંઘણી સર્ટિ માટે 1 હજારની લાંચ લેતા ઝડપાયો
GeneralSouth Gujarat

વલસાડ પાલિકાકર્મી લગ્ન નોંઘણી સર્ટિ માટે 1 હજારની લાંચ લેતા ઝડપાયો

HM News
Last updated: 04/06/2020 6:20 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 04 જૂન : પાલિકા કચેરી પરિસરમાં નાગરિકોની વિવિધ અરજીઓ હેઠળના કામો કરવા માટે સિવિક સેન્ટર કાર્યરત છે.આ સેન્ટરની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે મોગરાવાડીની પ્રમુખગ્રીન સોસાયટીમાં રહેતો મનિષ નટવરભાઇ સોલંકી ફરજ બજાવે છે.જે પાલિકામાં લગ્ન,જન્મ,મરણ જેવા વિવિધ કામ માટે નાગરિકોની આવતી અરજીઓ હેઠળ પ્રમાણપત્રોની કમ્પયુટર નકલો આપવામાં આવે છે.દરમિયાન શહેરના એક અરજદારે લગ્નની નોંધણી કરવા માટે સિવિલ સેન્ટરમાં બે અલગ અલગ અરજી કરી હતી.ત્યારબાદ 21 મે ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ઓનલાઇન સિસ્ટમ હેઠળ અરજદારને તેમની અરજી સંદર્ભે લગ્નની નોંધણી થઇ ગઇ છે તે બાબતે મોબાઇલ ઉપર ટેક્સ મેસેજ મોકલાયો હતો.દરમિયાન કમ્પ્યુટર ઓપરેટર મનિષ સોલંકીએ અરજદાર ફરિયાદીના મોબાઇલ ઉપર કોલ કરી લગ્ન નોંધણી સર્ટિફિકેટ લઇ જવા તથા અરજી દીઠ500 પેટે બે અલગ અલગ અરજીઓના 1 હજારની લાંચની માગણી કરી હતી.લાંચની રકમ આપવા નહિ માગતા અરજદારે આ મામલે વલસાડ ડાંગ એસીબી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એસીબી પીઆઇ ડી.એમ.વસાવા અને પીઆઇ પી.ડી.બારોટની ટીમે 3 જૂન બુધવારે નગરપાલિકાના સિવિક સેન્ટરની ઓફિસમાં જ છટકું ગોઠવી કર્મચારીને અરજદાર પાસેથી 1 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરાઇ હતી.

હાઇકોર્ટમાં નવા ચાર ન્યાયમૂર્તિઓએ શપથ ગ્રહણ કર્યા છતાં પણ હાઇકોર્ટમાં પ૦ ટકા જજીસની જગ્યા ખાલી
ગુજરાતમાં વધુ ૩૧૩ કોરોના પોઝિટિવ કેસ : ૨૪ કલાકમાં ૧૭ના મોત
CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે
ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ
FSL એ સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા PI અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો
Share This Article
Facebook Email Print
Previous Article પારડી રેનબસેરા હોટલના માલિકનું કોરોનાથી મોત
Next Article રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું પણ રાજીનામુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up