By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ પાલિકાના ભંગાર વેચાણ કેસમાં તપાસ કરવા SPને ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ પાલિકાના ભંગાર વેચાણ કેસમાં તપાસ કરવા SPને ફરિયાદ
GeneralSouth Gujarat

વલસાડ પાલિકાના ભંગાર વેચાણ કેસમાં તપાસ કરવા SPને ફરિયાદ

HM News
Last updated: 16/06/2020 11:23 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ 13 જૂન : વલસાડ નગરપાલિકાના જૂના ડ્રેનેજ પ્લાન્ટના રૂ. 2.33 લાખના ભંગાર પ્રકરણમાં તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા અપક્ષ સભ્યો દ્વારા એસપીને ફરિયાદ અરજી કરવામાં આવી છે.આ પ્રકરણમાં ભંગાર સગેવગે થયું હોવાની શંકાના પગલે કસુરવારો સામે સંપૂર્ણ તપાસ હાથ ધરવા માગ કરાઇ છે. પાલિકાના ભંગાર પ્રકરણમાં સીઓ જે.યુ.વસાવાએ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને નોટિસ જારી કરી ભંગારના નિકાલ માટેની તમામ પ્રક્રિયા તથા કયા કર્મચારીને કામગીરી સોંપાઇ હતી તેવી વિગતો 7 દિવસમાં રજૂ કરવા તાકીદ કરી હતી.ભંગારના વેચાણ બાદ છેલ્લા 8 માસથી રકમ પાલિકામાં જમા કરવામાં આવી નથી.જેથી તપાસ કર્યા વિના પેમેન્ટ ન સ્વીકારવામાં આવે તેવી માગ ઉઠી છે.આ પ્રકરણમાં વિરોધ પક્ષના અપક્ષના 5 સભ્ય રાજુ મરચા,ઝાકિર પઠાણ,નિતેશ વશી,રમેશ પટેલ અને યશેષ માલીએ એસપીને લેખિત રજૂઆત કરી ભંગાર સગેવગે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સંપૂર્ણ તપાસ કરવાની માગ કરી છે.જેમાં ડ્રેનેજ પ્લાન્ટના ભંગાર ટ્રકમાં ભરીને સગેવગે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.આ પ્રકરણમાં તપાસ હાથ ધરવા તથા હજી કોઇ હોદ્દેદાર કેલાગતાવળગતા અધિકારી સામે કોઇ કાર્યવાહી ન કરાતાં શંકા ઘેરી બની રહી છે.જેના પગલે અપક્ષ સભ્યોએ એસપી સાથે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઇ છે.

નવી સ્કીમ : બ્રાહ્મણ સાથે લગ્ન કરવા પર આ રાજ્યમાં મળશે આટલા લાખ રૂપિયા
કોરોના અદ્રશ્ય દુશ્મન, દેશના લોકોનુ દુઃખ-દર્દ હું અનુભવી શકું છું : PM મોદી
ગુજરાત પહોચ્યા RSS સુપ્રીમો મોહન ભાગવત, સંઘ, ભાજપા, વિહિપ, બજરંગ દળ સહિત અનેક હિંદુવાદી સંગઠનોની કરશે મુલાકાત
આ બે રાશિના લોકો નથી બની શકતા સારા કપલ : સતત થાય છે લડાઇ ઝઘડા
JUSTICE FOR URVASHI : ભાજપના પોલિટિકલ શૉ ફ્રેમ અતુલ વેકરિયાને બચાવવા મહિલા PSI ના પ્રયાસો વિરુદ્ધ મહિલા નેતાઓ મેદાને
Share This Article
Facebook Email Print
Previous Article વાપી પાલિકાની ચોમાસામાં જ ખખડધજ માર્ગો બનાવવાની તૈયારી
Next Article બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ, સેબીએ નોટિસ ફટકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up