By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વસઈ નજીક હા​​ઇવે પર આવેલા લોઢાધામ પાસે ભરાયાં પાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વસઈ નજીક હા​​ઇવે પર આવેલા લોઢાધામ પાસે ભરાયાં પાણી
GeneralMumbai

વસઈ નજીક હા​​ઇવે પર આવેલા લોઢાધામ પાસે ભરાયાં પાણી

HM News
Last updated: 15/07/2022 5:59 AM
HM News
3 years ago
Share
SHARE

એક તો હાઇવે પર પડેલા ખાડાને કારણે વાહનો લઈને જવું ભારે પડી જાય છે એવામાં પાણી ભરેલા હાઇવે જેવા રસ્તા પર વાહનો કઈ રીતે ચલાવવાં એ એક પ્રશ્ન થઈ પડ્યો છે.’હવામાન વિભાગે મુશળધાર વરસાદની જાહેરાત કરી હોવાથી ગઈ કાલે સારો એવો વરસાદ પડ્યો હતો.ભારે વરસાદને કારણે ગઈ કાલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર નાયગાંવ-વસઈ બાજુએ લોઢાધામ પાસે વરસાદનાં પાણી ભરાતાં લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

હાઇવે પર કાર લઈને ભાઈંદરથી વસઈ જતા સમીર શાહે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘હાઇવે પણ પાણી ભરાતું નથી,પરંતુ ભારે વરસાદને કારણે ગઈ કાલે લોઢાધામ પાસે ખૂબ પાણી ભરાયાં હતાં.એક તો હાઇવે પર પડેલા ખાડાને કારણે વાહનો લઈને જવું ભારે પડી જાય છે એવામાં પાણી ભરેલા હાઇવે જેવા રસ્તા પર વાહનો કઈ રીતે ચલાવવાં એ એક પ્રશ્ન થઈ પડ્યો છે.’પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ.માણિક ગુરસાલે જણાવ્યું કે‘નવસારીમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર તથા ગુજરાતના અન્ય ભાગોમાં પાણી ભરાઈ જતાં વાહનોની અવર-જવર ધીમી પડી ગઈ છે.જિલ્લા ઑથોરિટીએ જણાવ્યા પ્રમાણે,પાલઘરમાં ગુરુવારે સવારે સાડાઆઠ વાગ્યા સુધી સરેરાશ ૨૨૨.૩૧ મીમી વરસાદ પડ્યો હતો.મોખડામાં સૌથી વધુ ૨૯૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬૦.૯ મીમી વરસાદ પડ્યો હોવાનું જણાવાયું હતું.

પરચુરણ કેસોના કારણે કોર્ટનો સમય વેડફાઈ રહ્યો છે : સુપ્રીમ કોર્ટ
કોરોનાથી ડરાવતા રાજકારણીઓ જ લોકોને “બેવકૂફ” બનાવી રહ્યા છે!!! સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો દંડ રાજકારણીઓ ન પહેરે તો તંત્ર મુક બધિર?
નાર્કોટિક્સ કેસના વિવાદમાં સંજીવ ભટ્ટની રિવિઝન અરજી હાઇકોર્ટે ફગાવી
દસ્તાવેજ DCમાં ગયા બાદ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી ઓનલાઇન કરાતા ગુંચવાડો
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યની સુધરાઈ, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ
Next Article બાળ ઠાકરે સ્મારકના નિર્માણ માટે તમામ નિયમોનું પાલન કરાયું :સુધરાઈએ HCને જણાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up