By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાપીથી ધરમપુરનો યુવક બંધ થયેલી 500ના દરની 600નોટ સાથે પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપીથી ધરમપુરનો યુવક બંધ થયેલી 500ના દરની 600નોટ સાથે પકડાયો
GeneralSouth Gujarat

વાપીથી ધરમપુરનો યુવક બંધ થયેલી 500ના દરની 600નોટ સાથે પકડાયો

HM News
Last updated: 26/01/2021 8:47 AM
HM News
4 years ago
Share
SHARE

– ધરમપુરનો યુવક નોટ ક્યા લઈ જતો તેની તપાસ

વાપી : ચાર વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે 500 અને 1000ના દરની નોટને ચલણમાંથી રદ કરી હતી.જોકે,ચાર વર્ષ પછી ધરમપુરનો એક યુવક 500ના દરની 600 જુની નોટ સાથે પકડાયો હતો.યુવક જુની નોટ ક્યાંથી મેળવી હતી અને કોને આપવા માટે જઇ રહ્યો હતો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વાપી ટાઉનનો પોલીસ સ્ટાફ રવિવારે રાત્રીએ મોરાઇ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન એક બાઇક ચાલકને આંતરીને તપાસ કરતાં તેની પાસેથી ચલણમાંથી બંધ થયેલી 500ના દરની 600 નોટ જેનું મુલ્ય 3 લાખ મળી હતી. ધરમપુરમાં રહેતો પ્રકાશ પટેલ આ બંધ થયેલી ચલણી નોટ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.ચાર વર્ષ અગાઉ ચલણમાંથી બંધ થયેલી નોટ તેની પાસે ક્યાંથી આવી અને કોણે આપી હતી.આ નોટ લઇને ક્યા જઇ રહ્યો હતો જેવા અનેક સવાલોની પૂછપરછ કરવા માટે ટાઉન પોલીસે આરોપી પ્રકાશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પોલીસપુત્ર જ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો,અઢી લાખના 20 લાખ ચૂકવ્યા
1.97 કરોડ કરદાતાઓને 1.14 લાખ કરોડનું રિફંડ મળ્યું, આ રીતે ચેક કરો રિફંડની વિગતો
સરકારે જકાતમુક્ત આયાતની છૂટ આપતા સોયાબીન, સનફ્લાવર તેલ સસ્તાં થશે
કોરોના વિસ્ફોટના પગલે કેન્દ્રની ટીમ સુરતમાં : 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યોની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ
સુરતમાં એસ.ડી. જૈન સ્કૂલની ફીને લઇને દાદાગીરીઃ વાલીઓએ સ્કૂલ પરિસરમાં કર્યો હોબાળો
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડમાં નો પાર્કિંગમાં પાર્ક ફોરેસ્ટ ઓફિસરની કાર પોલીસે લોક કરી, જૂની કલેકટર કચેરી નજીક કાર પાર્ક કરાતા કાર્યવાહી
Next Article સુરતમાં 19 લાખના નકલી ઘીના જથ્થા સાથે બે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up