By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપીમાં માર્ગો સેનેટાઈજ કરાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપીમાં માર્ગો સેનેટાઈજ કરાયા
GeneralSouth Gujarat

વાપીમાં માર્ગો સેનેટાઈજ કરાયા

HM News
Last updated: 21/05/2020 8:34 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 21 મે : વાપીમાં સતત ચોથા દિવસે પણ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.વાપીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સફાળું બેઠું થયું છે. ગોદાલનગરના 5 પોઝિટિવ કેસ, 1 બલિઠાથી અને હવે મંગળવારે ચલા વિસ્તારમાંથી 2 શાકભાજીના વેપારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને દર્દીના રહેઠાણ આસપાસના વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે.

વાપી સહિત વલસાડ જિલ્લામાં લોકડાઉન 3ની પૂર્ણાહૂતિ અને 4ના શુભારંભ સાથે જ વાપીમાં કોરોના પોઝિટિવના કેસમાં વધારો થયો છે. મંગળવારે સાંજે જિલ્લા આરોગ્ય વિભાગે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને વાપી વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં બે યુવકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેને લઈને ફરી એકવાર વાપી વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

વાપી તાલુકામાં શનિવારે બપોર પછી કોરોના પોઝિટિવના બે કેસ મળ્યા બાદ કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો શરૂ થયો છે.કોઇપણ જાતના બ્રેક વિના સતત ચાર દિવસથી પોઝિટિવ કેસો મળી રહ્યા છે.મંગળવારે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને હાઇવે સ્થિત ન્યૂ વાયબ્રન્ટ વેજીટેબલ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા 31 વર્ષીય રવિ ગોરખ જયસ્વાલ અને અનુ સંતોષભાઇ જયસ્વાલના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ બંને યુવકો ચાર દિવસ પહેલા વતન ઉત્તરપ્રદેશથી આવ્યા હતા અને વાપી આવ્યા બાદ વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર પણ કરતા હતા.વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કુલ 11 કેસોની સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 17 પર પહોંચી છે.કોરોના પોઝિટિવ દર્દી રવિ ગોરખ જયસ્વાલ અને અનુ સંતોષ જયસ્વાલચાર દિવસ પહેલા વતન ઉત્તરપ્રદેશથી ચોરી છૂપીથી વાપી આવ્યા હતા.આ સંદર્ભે પોલીસ કે આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના જ તેઓ ઘરે રહેતા હતા.

આ ઉપરાંત વતનથી આવ્યા બાદ વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર પણ કરતા હતા.પોલીસ અને આરોગ્ય વિભાગે બંને યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતાં તેની તપાસ હાથ ધરી છે. એ સાથે જ મંગળવારે રાત્રે જ વાયબ્રન્ટ માર્કેટને ખાલી કરાવવામાં આવી હતી પરંતુ તે બાદ તેને બંધ કરવાની તંત્ર તરફથી સત્તાવાર સૂચના નહિ મળતા સવારે માર્કેટ ફરી ખુલી હતી અને લોકો નિર્ભય બની શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.જ્યારે દર્દીઓના રહેઠાણ આસપાસ સેનેટાઇઝ સ્પ્રેનો છંટકાવ કરવાની, મુખ્ય માર્ગો પર આડશ મૂકી બંધ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાપીની મીરા એક્રેલીક કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં
Next Article તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી જીંદગી બચાવવા દરિયામાં છલાંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up