By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપી નગરપાલિકા દ્વારા પાંચ દિવસમાં 50 લાખ મિલકત વેરાની વસુલાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી નગરપાલિકા દ્વારા પાંચ દિવસમાં 50 લાખ મિલકત વેરાની વસુલાત
GeneralSouth Gujarat

વાપી નગરપાલિકા દ્વારા પાંચ દિવસમાં 50 લાખ મિલકત વેરાની વસુલાત

HM News
Last updated: 08/06/2020 6:32 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 08 જૂન : પાલિકાએ ઝડપથી વેરા વસુલાત કરવા મિલકત ધારકોને વળતર અને દંડનો વિકલ્પ આપ્યો છે.જુનમાં વેરો ભરનારને 5 ટકા વળતર આપતાં 1 થી 5 જુનમાં સારો પ્રતિસાદ મળ્યો છે.માત્ર 5 દિવસમાં રૂ.50 લાખની વેરા વસુલાત પાલિકાના ચોપડે નોંધાઇ છે.30 જુન સુધી પાલિકા વિસ્તારના મિલકત ધારકો રિબેટનો લાભ લઇ શકે છે.જો કે લોકડાઉનના કારણે માર્ચમાં 100 ટકા લક્ષ્‍યાંક પૂર્ણ કરવામાં પાલિકાને સફળતા મળી ન હતી.10 ટકા વળતર આપતી પાલિકા લેટ વેરો ભરનાર પાસેથી ઊંચો વ્યાજ દર વસૂલે છે. વાપી પાલિકા વિસ્તારમાં સ્લમ વિસ્તાર વધુ હોવાથી વેરા વસુલાતની કામગીરી ઝડપથી પૂર્ણ થઇ શકતી ન હતી.જેના કારણે પાલિકાના શાસકોએ મિલકત ધારકોને વળતર આપવાનો ઠરાવ કર્યો હતો.જે અંતગર્ત 1થી 30 જુન સુધીમાં વેરો ભરનારને 5 ટકા વળતર આપવામાં આવશે. માત્ર 1થી 5 જુનમાં જ તેની અસર જોવા મળી રહી છે. 5 દિવસમાં 50 લાખની વેરા વસુલાત થઇ ચુકી છે.જુનના પ્રથમ દિવસથી 5 ટકા વળતરનો લાભ લેવા મિલકત ધારકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.જુનના અંત સુધીમાં વેરા વસુલાત સૌથી વધારે નોંધાશે. બીજી તરફ રિબેટના કારણે વેરા વસુલાતની કામગીરી પણ સરળ થઇ જશે.ચીફ ઓફિસર દર્પણ ઓઝાના માગદર્શન હેઠળ હાલ વેરા વસુલાત વિભાગની ટીમ 5 ટકા વળતર માટે વેરા વસુલાતની કામગીરી કરી રહી છે.લોકડાઉનના કારણે માર્ચમાં 100 ટકા લક્ષ્‍યાંક પૂર્ણ કરવામાં પાલિકાને સફળતા મળી ન હતી. એક તરફ વલસાડ સહિતની અન્ય કેટલીક નગરપાલિકાઓ મિલકત વેરામાં 10 ટકા સુધીનું વળતર આપી રહી છે.ત્યારે વાપી પાલિકા માત્ર 5 ટકા વળતર આપતી હોય વાપીના મિલકત ધારકો મૂંઝવણમાં છે. જોકે 10 ટકા વળતર આપતી પાલિકા લેટ વેરો ભરનાર પાસેથી ઊંચો વ્યાજ દર વસૂલે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડમાં વેપારીઓ કાયદાનું પાલન નહીં કરે તો સખત કાર્યવાહી કરાશે
Next Article કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ગુજરાત બહાર રાજસ્થાન માં લઇ જાય તેવા સંકેત , 3 ધારાસભ્યો રિસોર્ટ માંથી ‘ગાયબ’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up