By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
GeneralSouth Gujarat

વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા

HM News
Last updated: 18/06/2020 11:35 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,18 જૂન : વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ટાઉન પોસ્ટ્ ઓફિસ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી 14 જૂન સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં ટાઉન પોસ્ટ ઓફીસની પાછળ આવેલા પારસમણિ એપાર્ટમેન્ટમના રૂમ નં.502ને એ.પી.સેન્ટર અને પારસમણિ એપાર્ટમેન્ટિ એ-વીંગ અને બી-વીંગના તમામ હદ વિસ્તાટરને કન્ટે્ઇનમેન્ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર પ્રતિબંધિત કરવામાં આવી છે.આ વિસ્તારોના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ચીફ ઓફિસર,વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટસર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસના પક્ષ પલટુઓ વચ્ચે કાંટા ની ટક્કર, બાબુ વરથાએ 25000 મતો ની લીડ થી જીતનો કર્યો દાવો !
જયસ્વાલને ઉધ્ધવ સરકાર સાથેનો સંઘર્ષ ફળ્યો, દેશમુખને કારણે મહારાષ્ટ્ર છોડ્યું હવે બોસ બનીને કેસની કરશે તપાસ
જૂનાગઢમાં સરકારી જમીન પચાવવા અંગે મોરારિબાપુ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધો
ખેડૂત આંદોલનથી રોજ 3500 કરોડ રૂપિયાનુ નુકસાન : ASSOCHAM
હવે મધ્યપ્રદેશમાં થયો લાફા કાંડ : શાજાપુરના ADMએ યુવકને માર્યો લાફો, વીડિયો વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ
Next Article ભીલાડથી ખેર સાથે ઝડપાયેલ ટ્રક ચાલક 2 દિવસના રિમાન્ડ પર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up