By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાલીઓ ચેતે ! નોયડામાં રખડતાં કૂતરાઓએ સાત મહિનાના માસૂમનો ભોગ લીધો : હ્રદયદ્રાવક ઘટના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વાલીઓ ચેતે ! નોયડામાં રખડતાં કૂતરાઓએ સાત મહિનાના માસૂમનો ભોગ લીધો : હ્રદયદ્રાવક ઘટના
GeneralNational

વાલીઓ ચેતે ! નોયડામાં રખડતાં કૂતરાઓએ સાત મહિનાના માસૂમનો ભોગ લીધો : હ્રદયદ્રાવક ઘટના

HM News
Last updated: 18/10/2022 7:10 AM
HM News
3 years ago
Share
SHARE

નોયડા : ઉત્તરપ્રદેશમાં ડોગ બાઈટના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. મોટા ભાગના કેસ હાઈરાઈઝ સોસાયટીમાંથી જ સામે આવે છે ત્યારે આ ક્રમમાં ફરી એક વખત નોયડાના સેક્ટર 100માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રખડતાં કૂતરા દ્વારા 7 મહિનાના બાળક પર હુમલો કર્યો હતો.કૂતરાએ બાળકને એટલી ખરાબ રીતે બટકું ભર્યું, કે માસૂમના આંતરડા જ બહાર આવી ગયા.આ ઘટના પછી ઘાયલ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.જે બાદ ગુસ્સે થયેલાં સોસાયટીના લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.આ ઘટનાને લઈને સેક્ટર-39 પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

કૂતરાએ બચકું ભરતાં બાળકના પેટ પર લગભગ 25 હોલ થઈ ગયા

ઉલ્લેખનીય છે કે, કૂતરા દ્વારા કરવામાં આવેલાં હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.બાળકના પેટ પર કૂતરાએ બચકું ભરતાં આંતરડાં પણ બહાર આવી ગયા હતાં.આ પછી બાળકને સેક્ટર 110 સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં મોડી રાત સુધી બાળકનું ઓપરેશન ચાલ્યું હતું.આ દરમિયાન બાળકની તબિયત એકદમ નાજુક હતી.કૂતરાએ બચકું ભરતાં બાળકના પેટ પર લગભગ 25 હોલ થઈ ગયા હતાં.

શું છે સમગ્ર ઘટના

મૂળરૂપે મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રહેવાસી રાજેશ અને તેમની પત્ની મજૂરી કામ કરે છે.નોયડામાં ભાડાના મકાનમાં રહે છે.ત્યારે પતિ-પત્નીને સેક્ટર-100માં લોટર બુલેવર્ડ સોસાયટીમાં રિપેરિંગનું કામ મળ્યું હતું.ત્યારે સપના દેવી તેમના 7 મહિનાના બાળક અરવિંદને લઈને અહીં આવ્યા હતાં.આ દરમિયાન સાંજે લગભગ સાડા ચાર વાગ્યે રખડતાં કૂતરાએ તે બાળક પર હુમલો કર્યો હતો.આ જોઈ ત્યાંના લોકોએ કૂતરાને ભગાડ્યો અને બાળકને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.ત્યાં ડૉક્ટરોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દીધી હતી.મળતી માહિતી, હુમલો કરનારા કૂતરાની સંખ્યા સાત હતી.

ગુસ્સે થયેલાં લોકોએ સોસાયટીમાં પ્રદર્શન કર્યું હતું

સેક્ટર 100 સ્થિત લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં લોકોએ બાળકના મોત પછી અન્ય બાળકોની સુરક્ષાની અને કૂતરાનો સોસાયટીની આસપાસથી હટાવવાની માગ કરી હતી.આ સાથે જ ઘટના પછી રખડતાં કૂતરા અને પાળતુ કૂતરા માટે નિયમ બનાવવાની માગ વધી છે.એટલું જ નહીં લોકોએ કૂતરાને શેલ્ટર હોમમાં નહીં મોકલીને બેદરકારી દાખવવાનો પણ આરોપ લગાવ્યો છે.

સોસાયટીની અંદર રખડતાં કૂતરાને કેટલાંક લોકો ખવડાવે-પીવડાવે છે

સોસાયટીના લોકોએ જણાવ્યું કે અહીં વારંવાર આ પ્રકારની ઘટના ઘટે છે.ડોગ લવર રખડતાં કૂતરાઓને સોસાયટીની અંદર જ ફીડ કરાવે છે.તેથી સોસાયટીમાં રખડતાં કૂતરાઓની સંખ્યા ઘણી જ વધારે છે.નોયડા ઓથોરિટીને આ અંગે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે.પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આપ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પહોંચતા હુંકાર, હું કોઈથી ડરવાનો નથી
Next Article રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up