By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાલોડના અંધાત્રીમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખના દાગીનાની ચોરી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાલોડના અંધાત્રીમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખના દાગીનાની ચોરી કરી
GeneralGujarat NowSouth Gujarat

વાલોડના અંધાત્રીમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખના દાગીનાની ચોરી કરી

HM News
Last updated: 27/01/2021 9:22 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ડેપ્યુટી ઇજનેરના ઘરને તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે.તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે આવેલ તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી કબાટનો લોક તોડી તેમાંથી સોનાના દાગીના મળી કુલ 1.20 લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામે આશ્રમ ફળિયામાં રહેતા કિરીટકુમાર ગજેન્દ્રભાઈ પાવાગઢી (ઉ.વ.53) નાઓ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં છેલ્લા 20 વર્ષથી ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે.અને ત્યાંજ સરકારી ક્વાટર્સમાં રહે છે અને શનિ રવિની રજામાં ઘરે અંધાત્રી ખાતે જતાં હોય છે.ગત તા-25 જાન્યુઆરીના રોજ કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના અંધાત્રી ખાતે આવેલ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં આવેલ કબાટનો લોક તોડી તેમાંથી સોનાની બંગડી,સોનાનું મંગળસૂત્ર,સોનાની ચેઇન, સોનાની બુટ્ટી મળી કુલ 1.20 લાખની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા.બનાવ અંગે કિરીટકુમાર પાવાગઢીએ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારાઈ,સોનગઢમાં 13 મોટા ચેકડેમને મંજૂરી અપાઈ
ગુજરાતના સસ્પેન્ડેડ IAS સામે 15 વર્ષમાં 12મો કેસ, ફરી જેલમાં પહોંચ્યા, જાણો કોણ છે પ્રદીપ શર્મા !
રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા
રાજનીતિના મોટા અહેવાલ! સુરત ભાજપને મોટો ફટકો, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અંતિમ વિશ્વાસુ અને નજીકના મિત્રે આપ્યું રાજીનામું
હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article કાર પલટી જતા સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતસિંહ સુરમાને ઇજા થતા સરદાર હોસ્પિટલમાં ખસેડાયાં
Next Article ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up