By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાવાઝોડાની ખબર હોવા છતાં લોકોના જીવ જોખમમાં મુક્યા…. બાર્જ P305ના કેપ્ટન વિરુદ્ધ FIR
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વાવાઝોડાની ખબર હોવા છતાં લોકોના જીવ જોખમમાં મુક્યા…. બાર્જ P305ના કેપ્ટન વિરુદ્ધ FIR
GeneralNational

વાવાઝોડાની ખબર હોવા છતાં લોકોના જીવ જોખમમાં મુક્યા…. બાર્જ P305ના કેપ્ટન વિરુદ્ધ FIR

HM News
Last updated: 21/05/2021 7:51 AM
HM News
4 years ago
Share
SHARE

વાવાઝોડા તાઉતેના કહેર વચ્ચે મુંબઈ નજીક અરબ સાગરમાં ડુબેલા બાર્જ P305ને લઈને હવે પગલા લેવામાં આવ્યા છે.મુંબઈ પોલીસે આ મામલે જહાજના કેપ્ટન રાકેશ બલ્લવ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.રાકેશ બલ્લવ પર ચીફ ઈન્જીનિયરે બેદરકારીનો આરોપ લગાવ્યો છે.જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા.

મુંબઈ પોલીસે હવે ફરિયાદ નોંધી છે અને રાકેશ બલ્લવની શોધખોળ શરુ કરી છે.પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમમાં કેપ્ટન રાકેશનું નિવેદન લેવું જરૂરી છે.આ મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.

બાર્જ P305 અરબ સાગરમાં વાવાઝોડા સમયે ડુબ્યુ હતું જેમાં 49 લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે અંદાજે 200 લોકોને નેવી દ્વારા બચાવવામાં આવ્યા હતા.હવે બાર્જના ચીફ ઈનંજીનિયર મુસ્તફિઝુર રહમાનની ફરિયાદ પર કેપ્ટન રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે વાવાઝોડા અંગે પહેલાથી જાણકારી હોવા છતાં કેપ્ટને સુરક્ષિત રીતે ત્યાંથી નીકળવા કોઈ પગલા ભર્યા નહીં જેના કારણે 300 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

કેનેડામાં વિવાદિત ખાલિસ્તાની જનમતસંગ્રહ રદ
જિલ્લા LCB ની ટીમે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં લઇ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલની વરણી, ભાજપે કરી મોટી આશ્ચર્યજનક જાહેરાત
આજથી આ નિયમો તોડશો તો ભરવો પડશે 2 હજાર રૂપિયાનો દંડ, જાણી લો આ નિયમ
સુરતમાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પંચને અંધારામાં રાખ્યાની ફરિયાદ,કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, AAPએ ધૂન બોલાવી
Share This Article
Facebook Email Print
Previous Article Coronavirus : ડોક્ટરો સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?
Next Article ગઢચિરૌલીમાં પોલીસનો સપાટો, 13 નક્સલીઓ અથડામણમાં ઠાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up