By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાહન વીમા – હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસીની રીન્યુઅલ તારીખ ૨૧મી એપ્રિલ સુધી વધારાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વાહન વીમા – હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસીની રીન્યુઅલ તારીખ ૨૧મી એપ્રિલ સુધી વધારાઈ
GeneralNational

વાહન વીમા – હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસીની રીન્યુઅલ તારીખ ૨૧મી એપ્રિલ સુધી વધારાઈ

HM News
Last updated: 02/04/2020 10:34 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૨ : લોકડાઉનને કારણે લેપ્સ થઇ રહેલ તમામ સ્વાસ્થ્ય અને થર્ડ પાર્ટી મોટર વાહન વીમા પ્રીમીયમની ચુકવણીની તારીખ સરકારે વધારી દીધી છે.એટલે કે ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે જે વીમા પોલીસીઓ રીન્યુ કરવાની હતી તે હવે ૨૧ એપ્રિલ ૨૦૨૦ સુધી રિન્યુ કરાવી શકાશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે આ જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે જો કોઇ પોલીસી ધારક પ્રીમીયમ ભરી શકયા નથી તેઓની પોલીસી હવે લેપ્સ નહિ થાય.તેમણે ટવીટ થકી આ જાહેરાત કરી છે.૨૩ કરોડ વાહન માલિકો અને ૪૦ કરોડ નાગરિકોને નાણાં મંત્રાલયે ભેટ આપી છે.સરકારે ખાનગી અથવા રાજય સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને કોરોના વાયરસ સંકટના સમયે રાહત આપી છે.નાણા મંત્રાલયે કાયદામાં સંશોધન કર્યુ છે અને ૨૧ એપ્રિલ ૨૦૨૦ સુધી વીમા પ્રિમિયમની માન્યતા વધારી દીધી છે.હકીકતમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ છે.જેના કારણે ઘણાં લોકોની સેલરી નથી થઇ તો ઘણી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાથી લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયાં છે.એક અધિસૂચના અનુસાર નાણા મંત્રાલયે વીમા અધિનિયમ, ૧૯૩૮ની ધારા 64VBમાં સંશોધન કર્યુ છે જે પ્રિમિયમની ચુકવણી વિના અગ્રીમ કવરેજની પરવાનગી નથી આપતુ.તેથી વાહન માલિકો અને હેલ્થ ઇંશ્યોરન્સ પોલીસીહોલ્ડર્સની પોલીસીની માન્યતા વધારી દેવામાં આવી છે.લોકડાઉનનો સમયગાળો ૨૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીની છે.એટલે કે તમારી પોલીસીનો વેલીડીટી ૧૦ દિવસ માટે વધારી દેવામાં આવી છે.જો તમારી પોલીસી આ સમયગાળામાં સમાપ્ત થઇ ગઇ છે તો તમને પોલીસીના કવરેજ અને લાભ મળતા રહેશે.ડિજિટલ પેમેન્ટ્સ કંપની PhonePeએ બજાજ આલિયાંઝ જનરલ ઇન્શ્યોરન્સ (Bajaj Allianz General Insurance)ના સહયોગથી કોરોના કેર નામની એક ઇન્શ્યોરન્સ પોવીલીની ઘોષણા કરી છે.ફોન પે ૧૫૬ રૂપિયાની કિંમતે આ પોલીસી તે લોકોને ૫૦ હજાર રૂપિયાનું વીમા કવર આપશે જે ૫૫ વર્ષથી ઓછી ઉંમરના છે અને કોઇપણ હોસ્પિટલમાં માન્ય હશે જે કોવિડ-૧૯ માટે ઉપચાર કરે છે.ઉપચારના ખર્ચને કવર કરવા ઉપરાંત આ પોલીસીમાં પ્રી-હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ-કેર મેડિકલ ટ્રીટમેન્ટ પર થતા એક મહિનાનો ખર્ચ પણ સામેલ છે.ગ્રાહક તેને ફોનપે એપના My Money સેકશનમાં ઓનલાઇન ખરીદી શકે છે.કંપનીનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયામાં ૨ મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને પોલીસી ડોકયુમેન્ટ તરત જ ફોનપે એપમાં જ જારી કરી દેવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈ : કોરોના ઈમ્પેક્ટ : લૉકડાઉનને કારણે દારૂડિયાઓની હાલત ખરાબ
Next Article કોરોના : મોદીને રાજ્યો એ પુછ્યુ… શું લોકડાઉનનો ગાળો વધારવાના છો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up